________________
२८
કેમ આમ ખેલે છે. ? તમને તો ઘણાજ લાભ આપવામાં આવ્યો છે. એમ નહિ ગુરૂજી જુઓ ! સાંભળેા ! બીમાર પડેલા મુનિ મહારાજાઓને ચાગ્ય દવા લાવી આપવી તેમની સેવા કરવી તે માટેનો મારે ખાસ નિયમ છે. પણ કોણ જાણે ? આ ચાતુર્માસમાં તેા કોઇ મુનિ માંદા જ નહિ પડયા અને મારા નિયમનો ભંગ થયે તેટલા પૂરતુ મને ભારાભાર દુઃખ છે. છેવટે આવી જડ બુદ્ધિવાળા શ્રાવકને ગુરૂભગવંત યથાર્થ હકીક્ત સમજાવે છે. પિરણામે આ શ્રાવક પેાતાને નિર્ણય ફેરવે છે.
(૧૮)
હમેશાં શાસ્ત્રીય આજ્ઞાનુસાર સમરક્ષ ભાવ એ મહત્વ ભર્યાં મનાય છે. શાસ્ત્રો એ પણ કહીજ રહ્યાં છે કે જ્યા ભેદ ત્યાં ખેદ્ય ખરેખર આ ભેદને ભગાવવા માટે જ શાસ્ત્રીય વેદ છે એ ભૂલાવું નહિ જોઇએ.
માંડવગઢના મંત્રીશ્વર આંઝણ શાહે માંડવગઢથી તીર્થાધિરાજથી શત્રુંજયનો છરી પાલતેા સંઘ કાઢયે હતેા. સંખ્યા ધ ભાઈ બહેનેાએ આ સધમાં જોડાઇને લાભ લીધા હતા. શ્રી સંઘનું શુભાગચન સાંભળીને કર્ણાવતીના રાજા જયસિ ંહે શ્રી સંઘનું ચાગ્ય સ્વાગત કર્યું હતુ. સાથે સાથે રાજા જયસિ હું સાંધવી ઝંઝણ શાહને વિનતિ કરી કે આપ આપના સંઘમાથી પાંચેક હજાર ભાગ્ય શાળીઓને લઈને મારે આંગણે જમવા પધારો. શ્રી સંઘવીએ વળતા જવાબ આપ્યા રાજન્ મારા સંઘમાં જોડાયેલા