________________
પેલા એકજ શિષ્ય ઉપર વધુ પડતી ઉષ્માભરી લાગણી શા માટે રાખતા હશે? આ શિષ્યની વાત પણ સાચી જ છે કે બીજા શિષ્ય કરતાં આ એકજ શિષ્ય ઉપર વધુ પડતું વહાલ વરસાવતા હતા.
માટે ઘણા દિવસોને એકઠા થયેલે ઊભરે આજે ગુરૂની સામે ઠાલવવાને શિષ્યએ નિર્ણય લીધે હતે. પૂ. ગુરૂદેવ ! આપ અમારા પૂજનીય અને શિરછત્ર છે તેમાં બેમત નહિ. અમે આપની સેવામાં કંઈજ કમી રાખતા નથી છતાં આપ ભેદ ભાવ કેમ રાખે છે? એકને આગળ ને બીજાને પાછળ આવું કેમ હોઈ શકે?
પેલા શિષ્ય અમારા કરતાં શું આપને વધુ સેવા આપે છે? ગુરુજી એક સમર્થ જ્ઞાની હતા. આ ઈષ્કાર શિની શાન ઠેકાણે લાવવા માટે આ ગુરુજીએ પણ આજે નિર્ણય લીધું હતું. આધ્યાત્મિક શક્તિના સહારે પિતાના પગમાં એકાએક રસી પરૂ અને પાચથી ખદબદી રહેલું ગૂમડું ઊત્પન્ન કરવામાં આવ્યું જેમાંથી ભારેભાર દુર્ગધ ઉછળી રહી છે. પાસે કઈ ઊભું રહેવા ન પામે. ઉભેલા
ઓને પણ ઉભી પૂછડીયે ભાગવું જ પડે એવું ભયંકર ગૂમડું પિતાની શક્તિના સહારે મૂર્તિમંત કર્યું. અનેક વિદ્ય ઉદ્યોને બેલાવીને અનેક ઉપાયે યોજવામાં આવ્યા. કિન્તુ કંઈજ કારી લાગી નહિ, અંતે એક સ્વર્ગમાંથી ધન્વ
ન્ડરી શૈદ્ય ધરતી ઉપર ઉતરી આવ્યા ન હોય તેમ એક વૈદ્ય નિદાન કરીને કહ્યું કે આ દર્દનુ કેઈપણ દવાથી