________________
દેષ નહિ જાણવાના કારણે કેવાં મુખ ઉલું અને બાલીશમાં ખપે છે. કેઈ એક નાનકડા નગરના રાજા અને પ્રજા જેને દૂધ કેવા રંગનું હોય છે દૂધના શું ગુણ દોષ છે વિગેરે બાબતેથી છેકજ અજ્ઞાત હતા. એક સમયે કઈ પરદેશીએ તે નગરના રાજાને પાંચ દશ ગાયે ભેટ મેકલાવી હતી અને સાથે સાથે કહેવરાવ્યું કે આ ગાયે મતવાલી છે. ઉત્તમ જાતિની છે. ઘણું ઘણું દૂધ આપે છે. આ ગાયનું દૂધ ઘણું જ સ્વાદિષ્ટ અને સુમધુર છે. માટે આપ આ દૂધને ઉપયોગ અવશ્ય કરજે. જાણે અમૃતનું પાન કરવા લાગ્યા હોઈએ એવી તમને પ્રતીતિ થશે. કિન્તુ આ રાજા કે પ્રજા તદ્દન વિમૂઢ. ગાય કે દૂધ જેવા પદાર્થને પરિચય પામ્યા નહિ હેવાના કારણે દેહન કરવાની રીત રસમ જાણતા નથી. એટલે દૂધ લેવા માટેનું પાત્ર ગાયના પાછળના બે પગ પાસે પૂંછડા નીચે મુકી દેવામાં આવતું હતું. પરિણામે દૂધના બદલે ગેમુત્રથી તે વાસણ ભરાઈ જતું અને દૂધ વાછરડા લેકે પી જતા હતાં. આ ગોમુત્રને દૂધ સમજીને ગાળી ગરમ કરીને પિતાની સાથે જ યૂ યૂકાર કરી ઊભા થઈ જતા અને એકાએક બોલી ઉઠતા કે અરે આ પરદેશીઓએ તે આપણને ઉલ્લ બનાવ્યા. આમાં સ્વાદ કે સુમધુરતા જેવું છે જ શું? ખારૂં ખારૂં ઝેર જેવું લાગે છે. પરિણામે ગાયે મેકલનારને કહેવરાવ્યું કે અમારે આવી ગાયે નહિ જોઈએ. પરદેશીઓને સમાચાર મળતાં જ તે લોકેની નરિ મુર્ખતા