________________
૨૫
‘TTI: સર્વત્ર શંજિતા: હંમેશાં પાપી માણસે બંધ બેસતી પાઘડી પહેરી લેતા હોય છે. ખાવા માટે આ બાઈએ એક પ્લાન બનાવી રાખે કે એવી કંઈક કરવાહી કરવામાં આવે કે ઝટપટ તેના રામ રમી જાય.
એક દિવસ લાડુઓમાં ઝેર નાખીને આ બાવાને જ આપવામાં આવ્યા હતાં. ભિક્ષા લઈને બા પિતાની ઝુંપડી ભેગો થયે. સાથે સાથે ગામમાંથી જે રોટલીના ટૂકડાઓ મલી આવ્યા હતા. તેને ઉપગ પહેલે કરે છે. પછી ખાઈશું તે આશાયે લાડુએ રાખી મૂકે છે, રાત વીતી રહી હતી મુશલધાર વરસાદ વરસી રહ્યો હતે. તેજ બાઈને જે બાઈએ ઝેર મિશ્રિત લાડુઓ મારવા માટે બાવાને આપ્યા હતા. તે જમકુ બાઈને જ પતિ અને પુત્ર બંને એકી સાથે પોતાના ગામમાં આવી રહ્યા હતા. ગામના પાદરે આ બાવાને મઠ હતે. મુશલધાર વરસાદ વરસી રહ્યો હતો તેથી બાપ અને બેટો બંને આ મઠમાં વિશ્રાતિ માટે જઈ પહોંચ્યા. આ લોકે ભૂખ્યા તે હતા જ. આંગણે આવેલા અભ્યાગતોને સત્કાર કરે એ ધર્મ છે. એમ માનીને બે લાડુ ખાવાની આશાએ રાખી મૂકવામાં આવ્યા હતા. તે ઝેરમિશ્રિત બે લાડુએ બાપ બેટાને ખવડાવવામાં આવ્યા હતા. આ બાવાની કેઈ બદદાનત ન હતી. આગણે આવી ચડેલા અતિથિને જાણીને જ પ્રેમથી લાડુ ખવડાવવામાં આવ્યા હતા. મિતુ આ ઝમકુબાઈના પાપે આ બંને બાપ બેટે માર્યા ગયા. જેમાં યે અન્યને