________________
રહ્યો છે. હમેશાં અવસર હતા વાળી ના વાળ ન મૃતા” હંમેશા અવસરપર બોલવામાં આગેલી વાણુનું જ વજન કરાય. છે વસંતઋતુમાં આ બે મિત્રો બહાર ફરવા નીકળી પડયા છે સામેથી લગ્નને ભવ્ય વરઘોડે આવી રહ્યો છે. નગરનું સારામાં સારું બેન્ડ હતું. જગ્યાએ જગ્યાએ સેંકડોનું દારૂખાનું ફેડવામાં આવતું હતું. એક શેઠ શાહુકારનો લાલે. વરઘેડે ચડીને પરણવા જઈ રહ્યા હતા. આ અવસરે ધાર્મિક વૃત્તિ અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયેલા મિત્રે. બીજા મિત્રને કહ્યું કેમ દેત કેમ લાગે છે આ વઘાડે ! અરે મિત્ર એની વાત થાય. પૈસા પહોંચતા હોય તે કરે એમાં આશ્ચર્ય શું? કેમ ભાઈ તને આમાં ધૂમાડો નથી લાગતે? ધર્મના માર્ગે લોકે હાશથી હર્ષથી પિતાની જ સંપત્તિને સદ્વ્યય કરતા હોય છે તેજ ધૂમાડો લાગે. છે. ખરેખર લેકે માજશેખની પાછળ નાટક સીનેમાની પાછળ કે રંગરાગની પાછળ લાખેને દુર્વ્યય કરતા હોય. છે તેમાં ધૂમાડે નથી લાગતું. ખરેખર ધર્મ કે ધાર્મિક પ્રસંગરંગ આપણી આંખમાં ખટક્તા હોય છે માટે જ ધૂમાડો એવાં વાહીયાત શબ્દને પ્રવેગ કરીને ધર્મ મહારાજાને અનાદર કરતા હોઈએ છીએ.
શાસ્ત્રોમાં સમર્પણ ભાવને વધુને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એક સમર્પણ ભાવની પાછળ અત્યુતમ સદ્દગુણોની વણઝાર આવતી રહે છે. જીવનમાં માત્ર એક સમર્પણ ભાવ જાગી જાય તે પછી સ્નેહ, સદ્દભાવ,