________________
તમામ મેમ્બર્સ મરી જશે. રાજાની ચિન્તામાં ચીનગારી મૂકાઈ. રાજા ગૂરસે ભરાયે. રેષમાં ને રાષમાં સીધે હુકમ છોડ કે આ મૂર્ખરાજને કારાવાસમાં ધકેલી દે. બેવકુફ ભણે છે પણ ગણ્ય નથી. આવા નાલાયક અને નકટાઓનું નાક કાપવું જોઈએ. જાવ હરામીને લઈ જાવ. ફાંસીના માંચડે ચડાવી દે. છેવટે પંડિત હેવાના કારણે તેને કારાવાસને કેદી બનાવવામાં આવે છે. પછીથી બીજા પંડિતજી બેલાવવામાં આવે છે સ્વપ્નને ફલાદેશ કહેવા ફરમાન છોડયું ત્યારે જોતિષાચાર્ય વાણીને સંપૂર્ણ સંયમ સાચવીને મધુરાં વેણ છેડયાં કે રાજન આપનું એટલું દીર્ધાયુષ્ય છે કે આપના વસમા વિયોગનું અસહય દુઃખ કોઈને પણુ જેવું નહિજ પડે, ખરેખર આપ ચિરંજીવ રહેશે તેમાં કોઈ શંકા નહિ. આ પ્રમાણે રસજ્ઞ હેાય તે આ બધુ સમજી શકે છે. જ્યારે કોની સમીપે કેવાં વેણ ઉચ્ચારવાં તે ધીમાનનું કામ છે. વાંચક આપણી જીભ એ અમૃતની લતા છે અને વિષની વેલ છે. બેલો તમે તમારી જીભને કેવી બનાવવા માગે છે ?
કોઈ એક સદગૃહસ્થાને ત્યાં પાંચ પાંચ અભ્યાગતે આવી ચડયા.
આ શેઠે પોતાના આંગણે આવી ચડેલા મહેમાનની એગ્ય આગતા સ્વાગતા કરી. સાથે સાથે શેઠાણીને ફરમાન છેડયું કે આપણે ત્યાં આવતા મહેમાને માટે સુંદર રસ