________________
શાસ્ત્રોના પાને નેંધાયેલા છે જ, તથાપિ વર્તમાન કાલીન તાજી તમતમતી ઘટનાં કેટલી ભયંકર છે જે વાંચતા કે સાંભળતાં જ અંતરમાં એક ભારે આંચકો અનુભવી શકાય.
અમદાવાદની એક પળમાં ભાડૂઆતની સ્ત્રીએ પાણી ભરવા માટે ચકલીઓ પાસેની લાઈનમાં પોતાને હાડે મૂકી દીધું હતું. પિતાને વારે આવતાં જ પાણી ભરવા માટે હાડે મૂકી દેવામાં આવ્યું. હડે ભરાઈ રહેવા આવ્યું છે તેવામાં જ મકાન માલીકની પત્ની એકાએક ચડે ઘડે હાંફળી ફાંફળી થઈને આવી ચડી અને સંપત્તિના નશામાં જ પેલી ભાદ્ધઆત સ્ત્રીને ભારત હાંડે ખસેડીને પિતાને હડે મૂકી દે છે. આ ભાડૂઆત સ્ત્રીને એટલું બધુ બેહંદુ અને નીતિ ભ્રષ્ટ જેવું કાર્ય લાગ્યું અને તેના અંતરમાં એક ભયંકર દાવાનલ સળગી ઉઠશે. મારું પણ તુઝે રાંડ કરે એ કહેવતને યથાર્થ કરવા ખરેખર રણચંડી બની. તુરત ઘેર જઈને બારણાં બંધ કરવામાં આવ્યા અને કેરે સીન છાંટીને તુરત આગ ચાંપી જોતજોતામાં સમગ્ર શરીર જવાલામાં ઝડપાઈ ગયું તુરત બંધ કરેલા બારણું ખેલીને જૂસાભેર સામે આવી રહેલી માલકણને ચેટી પડી, બેઉને છૂટા કરવાના પ્રયાસે નિષ્ફળ નીવડ્યા. પરિણામે બેઉ બળી ઝળીને ખાખ થઈ ગઈ. રીબાઈ રીબાઈને બેઉ ચરણ પામી. વિચારે બાબત સામાન્ય છે છતાં પરિણામ કેવું ભયંકર લાવે છે, તેનું આ જવલંત દષ્ટાંત છે. હમેશાં આવેશને આંખે હોતી નથી, સામાન્યતયા ક્રોધ આવી