________________
નાણું અવશ્ય હોવું જોઈએ. પણ તમે કયાં છૂપાવી રાખ્યું હતું ! ખરેખર તમે તે ઉસ્તાદના પણ ઉસ્તાદ છે વાહ ગમે તે ડાકુ હોય તે પણ ઝડપી ન શકે? વાહ એવું તમને કેવું મળી આવ્યું કે ચોતરફી કોઈ શોધ કેળ કરે તે પણ તેના હાથમાં જ ન આવે. અરે શેઠ હવે તે પડદે ખસેડો કે તમે તમારૂ ધન કયાં સંતાડી રાખ્યું હતું? છેવટે આ શેઠ શ્રીમાનથી બેલી જવાયું કે તે ધન અન્ય કયાંય નહિ હતું પણ તારી પિતાની જ પથારી નીચે હતું. કેમકે મને ખાત્રી હતી કે તમે તમારી કારવાહી કરવાના છે સર્વત્ર તપાસ કરશે. કિન્તુ તમે તમારી જગ્યા જેવાના જ નથી. આ રીતે આપણી પાસે બધું જ છે. આપણે ઈતસ્તત પરિભ્રમણ કરતા રહેવાના પણ તમે તમારી પાસે રહેલા અમાપ એર્યની શોધખોળ કરવાના નથી જ.
આપણા આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવનને ભસ્મસાત કરનાર કોઈ પણ આગ હોય તે તે કોધ છે, ગૂસે છે, ઉગ્રતા છે. કાતીલમાં કાતીલ ઝેરે મલી આવશે જે સ્પર્શ માત્રથી જ જે પ્રસરાતાં ધીમે ધીમે તમારા શરીરને અંત લાવે છે પરંતુ પ્રચંડ કોઈ એવું ભયંકર વિષ છે જે ક્ષણભરમાં તમને વિકૃત બનાવી મૂકે છે. તમામ શરીરને હડપ કરી જાય. આવું ભયંકરમાં ભયંકર ઝેર હોય તે તે પ્રચંડ ક્રોધ છે જેના આદર્શ દાખલાઓ