________________
૧૧
દેખાશે. કોઇ એક વેપારી ઉઘરાણી માટે નિકળી પડેલા.. સઘળુ' કામકાજ કરીને પેાતાના ગામણી પાછા ફરી રહ્યો. હતા. રસ્તામાં એક વટેમાર્ગુ તરીકે ધમ શાળામાં આશ્રય લીધેા. એક ઉઠાવગીર પણ તેજ ધમશાલામાં આવી ચઢયા હતા. અને ચાલાક હતા. એક બીજા પાતપેાતાને મામલા સમજી ચૂકયા હતા, ઉઠાવગીર કંઈક અહાનું કાઢી નાસી છૂટવા માટેના રસ્તા જોવા ગયેલા હતા. દરમ્યાન આ વ્યાપારીએ પેાતાની પાસેનુ જોખમ એવી રીતે છૂપાવી દીધુ હતુ કે તે ઠગના પલ્લે ન પડે, સમયપર અને પેાતાના સ્થાને સૂઈ ગયા. વ્યાપારી પાતાના નિત્ય નિયમાનુસાર પાંચ માલા ફેરવીને આરામથી ઉંઘી ગયા હતા પરંતુ આ સફેદ ઠગને ઊંઘજ ન આવે. આ ભાઇ ધીમે ધીમે વ્યાપારીના ગજવા સામાન પાગરણ પગરખાં પાઘડી વિગેરે તમામ વસ્તુઓને ખરાખર તપાસી જોઈ પણ કંઈજ હાથમાં નહિ આવ્યું. પરિણામે નિરાશ થઈને પેાતાના સ્થાને પડી રહ્યો હતેા. શુકનના સરવાળા કરી રહ્યો છે કે આજે મને કયાં કયાં કોના અપશુકન થયાં ? વિગેરે વિચાર ધારામાં સમગ્ર રાત્રી વીતી ગઇ. આ તરફ સમયે શેઠ. જાગીને પ્રાત :કાલીન પૂજાપાઠમાં જોડાઈ જાય છે. પછી જવાની તૈયારી કરે છે તે ટાઇમે આ ઠગ પણ કઇ કાર્યÖ બહાર ગયેા હતેા. તેજ ટાઈમે આ વ્યાપારીએ પેાતાનુ જરજોખમ સરકાવી લીધું હતું. પછી ટાઈમ થયા ત્યારે અને ચાલતા થયા. રસ્તામાં આ ઉઠાવગીરે પૂછ્યું' અરે શેઠ તમે એક શ્રીમત જેવા જણાવ છે. તમારા પાસે