________________
નહિ કિન્તુ ત્રણ દિવસના ઉપવાસ કરાવ્યા હતા છતાં નેપોલીયન મૂંગે મેં માર સહી રહ્યો હતે. પોતાના પાપને લીધે નાના ભાઈને આવી કડક સજા થતી જોઈને આ બંને બહેનાનાં હૈયાં હચમચી ઉઠયાં અને તુરત જ કાકાશ્રીની સમીપે જઈને પિતાને ગૂહે કબૂલ કર્યો. કાકાશ્રી આશ્ચર્ય મુગ્ધ બન્યા. નેપોલીયનને બેલાવીને પૂછયુ અલ્યા એય તે ફલેની ચોરી કરી ન હતી છતાં મુંગે મેં સજા કેમ સહી લીધી? નેપોલીયને નમ્ર વિવેદન કર્યું કે તે સમયે યદિ મેં ગૃહ કબૂલ કર્યા ન હોત તે ચેરી કોણે કરી તે નિર્ણય ન લઈ શકાત. સાથે સાથે તમારી અપાર વેદનાનો પાર ન રહત. અને આ બહેને પોતાને અપરાધ કયારેય પણ કબૂલ નહિ કરતી. માટેજ મને ચેરીના બદ લામાં કરવામાં આવેલી સજા જોઈને બહેનનું હૈયું ઘવાયું અને લાગી આવ્યું કે ચેરી કરવી એ ભયંકર છે. એવું આ બહેનોને લાગી આવ્યું અને બહેનાના અંતરે પશ્ચાતાપને પાવક પ્રજવલી ઉઠશે. આજે વડીલના વાંકે બાલક બાલિકાઓ અત્યાચારના અખાડામાં ખેલતા થઈ જાય છે તે માટે તેના માબાપોએ તેમજ વડીલેએ સદાને માટે સાવધાન રહેવાની અતિ આવશ્યક્તા છે.
આપણી પાસે જ ધન અને વૈભવના ઢગલા પડેલા છે. તમે જેની શોધમાં છો તે તમારી પાસે જ છે. પરંતુ તેને જોવા માટે આપણી પાસે જ ક્યાં છે ! આંતર ચક્ષુને ખેલ અને પછી નિદર્શન કરે. તમને મૂર્તિમંત