________________
શાન્તિ જોખમાતી જાય છે. તેની ઘેરી અસર તમારા લગભગ વ્યવહારમાં પ્રસરાતી હોય છે. એટલું જ નહિ કિનતુ ઊંઘવા માટે ગેળીઓ લેવી પડતી હોય છે. બીજી ત્રીજી રીતિએ જીવનમાં રીએકશન લાવનારી ઉંઘની ગેળીઓ ખાવા છતાંય ડોલેપીનાં ગાદલામાં ઉંઘ નથી આવતી તેનું કેમ? વિચાર!
બાલકો હમેશાં ચોરી કરવાની શરૂઆત કે શ્રીગણેશ પિતાના ઘરમાંથી જ કરતા હોય છે. પરિણામે ધીમે ધીમે ચેરી કરવાને ટેવાઈ જાય છે. પછી યત્ર તત્ર ચેરી કરવાનું ચૂક્તા નથી દેતા. આ માટે તેના માબાપોએ સચેટ અને સાવધાન રહેવું જોઈએ. નેપોલીયન જ્યારે નાના હતા ત્યારે તેના કાકાએ ફુટસને કરંડીયે લાવીને ઘરમાં મૂકેલે હતે. નેપોલીયનની બે મોટી બહેનોએ ખાવાની લાલચે તે કરંડીયામાં સફરજન મેસંબી ચીકુ વિગેરે ફળ ચેરી ચેરીને ખાવાના મંગલાચરણ માંડેલા હતા.
કેટલાક દિવસો પછી કાકાએ તપાસ કરીને જોયું તે કરંડીયામાંથી ઘણાં ફળ ઓછાં થયેલાં જણાયાં ત્યારે કાકા ગુસ્સામાં આવીને ત્રણેને પૂછવા લાગ્યા. સાચું બોલે નાદાન ! આ ફળની ચેરી કોણે કરી છે ? બહેને પોતાની સફાઈમાં એકાએક બેલી ઉડી કે “કાકાસાબ” અમે બંને બહેને બપોરના ટાઈમે બહાર ગઈ હતી. ઘરમાં માત્ર એકલે નેપોલીયન હતા. બસ પછી પૂછવું જ શું ? કાકાએ આ નેપલીયનને કડક શિક્ષા કરી. સજા કરી એટલું જ