________________
એક મૂંગા એજ રસ્તેથી પ્રસારિત થઇ રહ્યો હતેા. માગમાં જ ગબડી પડેલી ગુણી તેના જોવામાં આવી. તપાસ કરતાં માલુમ પડયું કે આ મીઠી મધ જેવી સાકર છે. ચાલેને જરા સાકરને સ્વાદ લઇ લઇએ, મન પરિતુષ્ટ થાય ત્યાં સુધી સાકરને સ્વાદ લઇને આગળ વધે છે. તેની સામે તેના જેવા એક મૂગેા મિત્ર મલે છે, આંખ અને હાથના ઇશારાથી પેાતાના મિત્રને સાકરના સ્વાદ લેવા પ્રાણવતી પ્રેરણા કરી. આવી રહેàા મૂંગેા તેના ઇશારામાં ખરાખર સમજી જાય છે અને તેજ સ્થાને આવી પહોંચે છે. અને મન ભરીને સાકરને સ્વાદ લઇ રહેલેા છે. હંમેશા મૂંગાની લીપી મૂ ંગે। જ વાંચી શકે છે. તથૈવ આત્માના આનંદની વાત આત્માની જ સમજી શકે છે. ખરેખર નીચેના બ્લેક જે સદેશેા આપી રહેલા છે તે યથાર્થ જ છેને?
विद्वानेव जानाति विद्वज्जन परिश्रमम् । नहि वंध्या विजानाति गुर्वीप्रसव वेदनाम् ॥ સાચેજ વિદ્વાનના પરિશ્રમને વિદ્વાન માણસ જ સમજી શકે છે. પ્રસૂતિની પ્રચ’ડ પીડાને વાંઝણી કેમ સમજી શકે!
આજે ફેશનની પાછળ લેાકો દિન પ્રતિદિન વધુને વધુ ફસાતા જાય છે ખરેખર તાનુતિદેશ સ્ટેજ: ન લેાજ પારમાર્જિન ઃ ' ગતાનુગતિકની માફક ગાડરીયા પ્રવાહમાં લેકો તણાઈ રહ્યા છે. તમારા આજ સુધીના પૂર્વજો એવ' વડીલે