________________
ઉપર ફેન કરી રહેલી હેય હજુ સુધી જમવા કેમ ન આવ્યા છેવટે કંટાળીને તમારા જ બાબાને બોલાવવા માટે મેકલે બાબે આવીને કહે પપ્પા ચાલે ને ! મારી મમ્મી જમવા બેલાવે છે. જમવા, ભેજન ઠંડુ થઈ જાય છે. આ રીતિએ તમારે જ બાએ બૂમાબૂમ કરી રહેલે હોય, નાના બાળકને એવી ટેવ હોય છે કે એનું એ જ વાકય વારંવાર ઉચ્ચાર્યા કરે તે વખતે તમારું મગજ જાય છે ને ? બેલો ધનજીભાઈના ઉત્પાદન માટે કેવી ધૂન લાગેલી છે? અહિ ઉપાશ્રયમાં વાણીને ધોધ વહી રહ્યો હોય, નિર્મલ વાણી રૂપી પાણીનું ઝરણું વહી રહ્યું હોય અને ઘડિયાળને કાંટે દશ અને વીશ ઉપર ચાલી રહ્યો હોય તે વખતે તમારું મન કેટલું આકુલ વ્યાકુલ થઈ જતું હોય કિન્તુ દુકાનની ધંધાકીય પ્રવૃત્તિમાં દશ વશના બદલે પાચેક વાગી જાય તે પણ તમને તમારા અંતરમાં જરાય આંચકો નહિ. વાહ ધન્યવાદ આપ શ્રીમાન શાહુકારને, અરે ભાઈ.
આ તમારૂં કેઈ જીવન છે? આખરે તમે કોના અને તમારૂ કોણ એ વિચારે.
" કયારેક કોઈ ગાડાવાળો સાકરની ગુણીઓ ભરીને પિતાના ઈચ્છિત સ્થાને જઈ રહ્યો હતે. રસ્તામાં વચ્ચે પત્થર આવવાથી જેરથી ટક્કર લાગી અને ગાડામાંથી એક સાકરની ગુણી સરકી પડી. ગાડાવાળે પિતાની ધૂનમાં જ આગળ ચાલી રહ્યો હતે. થડા સમય પછી