________________
અરે ! માનવ ! તું જરા ધ્યાન આપીને વાંચીને વિચાર કરી લે !
જે આવ્યું તે જવાને, શંકા તેમા નહિ જરી ધર્મજ તારો રક્ષક થાશે, ભાતું લેને તું ભરી.
આ કાવ્યના સેનેરી સૂત્રો તમારા હૃદયપટ પર અંકિત થઈ જવા જોઈએ.
તમને લેકેને ધર્મ સાધના માટે સમય નથી ફુરસદ નથી અવકાશ નથી કેમકે દુનિયા ભરના કામ તમારે ત્યાં જ આવી ભરાણાં છે આ વાત બરાબર છે ને!
પરંતુ યાદ રાખો કે દુન્યવી કામોને અંત કયારેય પણ આવતું નથી. જ ભલે ને વીશે કલાક કામને સતત મારે ચાલી રહેલું હોય કે ન હોય કિન્તુ તમારા દાદાઓએ પણ કયારેય કામને કીનારો જે નથી તેઓ પણ ચાલી રહેલા કાને છેડીને ચાલતા થયા પછી તમે કોણ વિસાતમાં? શા માટે ધર્મની સાધનામાં કામને વચ્ચે લાવીને પટકે છો ? ખરેખર આત્મિક આરાધના માટે અવકાશ નથી. એ શું શરમજનક નથી? તમારી ચાલતી દુકાનમાં ધીક્તો ધ ધ ચાલી રહેલે હોય. ઘરાકી જામેલી હાય યદિ ખાવાનો સમય ન મલે તે ઉપવાસ પણ થઈ જાય કેમ ખરું ને ! જમ્યા વિના દુકાને ગયેલા હે ગ્રાહકેની ભીડ જામી પડેલી હેય સાથે સાથે જમવાને પણ સમય થઈ ગયેલ હોય તમારી પ્રિયતમા વારેવારે ફેન