________________
તેમ હું આજસુધી ખૂદાથી જુદે રહ્યો ધિક્કાર છે મને? જ્યાં સુધી હું ખુદાની ખેજમાં ખોવાઈ ન જાઉ ત્યાં સુધી મારી નમાજ પ્રાણવંતી ન બને ! - હંમેશા માનવને સમજી જવું જોઈએ કે પિતાના ધ્યેયને પિતાના ઉદેશને પિતાના મુદ્દાને પહોંચી વળવા માટે તદાકાર થઈ જવું અનિવાર્ય છે બાદશાહે સોનાને નવલખે હાર ભેટ આપવાની સાથે અ, નૌતમ નારિને અભિવાદન કરતાં જણાવ્યું કે સાચેજ તારામાં જેટલી પતિ ભક્તિ છે તેટલી મારામાં પ્રભુ ભક્તિ નથી જ.
(૩) આપણુને ધર્મની સાધના માટે ભાગ્યેજ અવકાશ મલે. ધનજીભાઈની સાધના કાજે રાત અને દિવસ સતત જાગૃતિ કિન્તુ ધર્મ મહારાજાની બંદગી જીંદગીમાં થાય યા ન થાય તેની તમા નથી કિન્તુ આ તમારી ભયંકર ભૂલ છે જે ભવિષ્યમાં શૂલનું કામ કરશે. જે ધર્મ તમારે ભભવને સાથી છે, જીવન પ્રાણ છે મેતના ડાચામાં ધકેલાતા હજારે પ્રાણઓના પ્રાણ બચાવ્યા છે. મડદાલ થઈને બેઠેલા પ્રાણએમાં નવા પ્રાણ પૂર્યા છે. જે ધર્મ તમને પામરમાંથી પરમ બનાવે છે નરમાંથી નારાયણ બનાવે છે જનમાંથી જનાર્દન બનાવે છે, હારી ગયેલાને હિંમત આપે છે. આવા ધર્મની પાછળ તમે લેકો કંઈજ ભેગ નહિ આપે તે તમારે ભવભવનો રંગ કેમ જશે. આ વાત કયારેય પણ નહિ ભૂલાવી જોઈએ.