________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ.१ परिग्रहस्वरूपनिरूपणम् पुनरप्युक्तम्
“यथा ह्यामिषमाकाशे, पक्षिभिः श्वापदै भुवि ।
भक्ष्यते सलिले नऊ, स्तथा सर्वत्र वित्तवान्" ॥१॥ इति । परिग्रहरक्षणार्थ प्राप्तधनस्य महान् क्लेशो जायते, धननाशेऽपि च उपभोगे चातृप्तिः, तथाचोक्तम्--
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषा कृष्णवमेव भूयएवाभिवर्द्धते ॥१॥" "परिग्रह द्वेष का स्थान है, धैर्य को कम करता है, क्षमा का विरोधी है, विक्षेप का सखा (मित्र) है, मद (अहंकार) का घर है, ध्यान का कष्टकारीवैरी है, दुःखों का उत्पत्ति स्थान है, मुख का विनाशक है, पाप का वास है और विवेकवान् पुरुष के लिए भी ग्रह के समान क्लेश और विनाश का कारण होता है।" फिर कहा है- “यथाह्यामिषमाकाशे" इत्यादि । ___"जैसे मांस का टुकड़ा आकाश में पक्षियों के द्वारा, धरती पर हिंसक पशुओं द्वारा, और जल में नक्र (मगर, मत्स्य) आदि जलचरों द्वारा भक्षण किया जाता है, उसी प्रकार धनवान् भी सर्वत्र ही सताया जाता है।
जिसे धन प्राप्त हो गया है, उसे उसकी रक्षा करने में घोर क्लेश होता है और नाश होने पर भी दुःख होता है। वह उसका उपभोग करे तो भी तृप्त नहीं हो पाता । कहा है-"न जातु कामः" इत्यादि।
પરિગ્રહ શ્રેષનું સ્થાન છે. વૈર્યની હાનિ કરનાર છે, ક્ષમાની વિરોધી છે, વિક્ષેપને મિત્ર છે, મદ (અહંકાર) નું ધામ છે. ધ્યાનને કષ્ટકારી શત્રુ છે, દુઃખોનું ઉત્પત્તિસ્થાન છે, સુખને વિનાશક છે. પાપનું નિવાસસ્થાન છે, અને વિવેકવાન પુરુષને માટે પણ ગ્રહના સમાન કલેશ અને વિનાશના કારણરૂપ હોય છે. पणी मे छ है - "यथा ह्यामिषमाकाशे” त्या -
જેવી રીતે આકાશમાં ઉડતાં પક્ષિઓ દ્વારા, ધરતી પર રહેતાં હિંસક પશુઓ દ્વારા અને જળમાં રહેતાં મગર, મત્સ્ય આદિ દ્વારા માંસના ટુકડાનું ભક્ષણ કરાય છે, એજ પ્રમાણે ધનવાન મનુષ્યની પણ સાર્વત્ર સતામણી જ થયા કરે છે. (ચાર, સરકાર, વારસદારે, આદિ તેના ધનને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ રહે છે. તેથી તે ધનની રક્ષા કરવાની ચિંતા તેને હંમેશા રહ્યા કરે છે.)
જેની પાસે ધન હોય છે તેને તેની રક્ષા કરવાને માટે ખૂબ જ દુઃખ વેઠવું પડે છે. ધનને કદાચ નાશ થઈ જાય, તે પણ તેને દુઃખ જ થાય છે. તેની ઉપભેગા કરવા છતાં ५५ तेने तृप्ति थती नथी. यु पार छ - "न जातु कामः" त्याह
For Private And Personal Use Only