________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्रे वर्णवयोऽवस्थासु ममत्वबुद्धि न जायते तावन्नासौ मनोवाकायैः कर्म समारभते, असमारभमाणश्च कथं हिंसादि दोषेभ्यो युज्यतेति शरीरादौ प्रथमतो ममत्वबुद्धि समुत्पादेन शरीरादिकमात्मीयतया परिगृह्य शरीरादिना शुभाशुभकर्म संपादयन् तत्फलेन सुखदुःखादिना संस्पृष्टोऽनेकां नारकतिर्यग्रूपां योनि प्राप्नुवन् अधोगतिमेव प्रामोति, ततश्च कदाचिदपि दुःखवियुक्तो न भवतीति सर्वेषामनर्थानां नियानं भवन् परिग्रहः सर्वातिशय्य सर्वेषु प्रधान भवतीत्यतः सूत्रकारः सर्वप्रथमं परिग्रहस्यैव ग्रहणं कृतवान् । परिग्रहस्य सर्वानर्थकारणताऽन्यत्रापि प्रतिपादिता; तथाहि
"द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधि, याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः। दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः,
प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥१॥" इति । शरीर, वर्ण, वय एवं अवस्था में ममत्व बुद्धि नही उत्पन्न होती तब तक वह मन वचन-कायसे कर्म का आरंभ नहीं करता और जब आरंभ नहीं करता तो हिंसादि दोषों का पात्र कैसे हो सकता है ? इस प्रकार पहले शरीर आदि में ममत्वबुद्धि उत्पन्न होती है और वह उसे अपना मानता है। फिर शरीर आदि से शुभ अशुभ कर्म करके उसके फल सुख दुःख आदि से स्पृष्ट होता है तथा नरक तिर्यच आदि अनेक योनियों को प्राप्त करता हुआ अधोगति को ही प्राप्त होता है। इस प्रकार जीव कभी भी दुःख से रहित नहीं हो पाता। इसी कारण परिग्रह सब अनौँ का कारण होता हुआ सब अनर्थों से बढकर है और इसीलिये सूत्रकार ने सर्व प्रथम परिग्रह को ही ग्रहण किया है। परिग्रह सब अनर्थों का कारण है, यह बात अन्यत्र भी कही गई है, जैसे-"द्वेषस्यायतनं " इत्यादि। સુધી તે મન, વચન અને કાયા વડે કર્મને આરંભ કરતું નથી. અને જ્યાં આરંભની જ અભાવ હોય ત્યાં હિંસાદિ દોને સદ્ભાવ જ કેવી રીતે સંભવી શકે ? આ પ્રકારે પહેલાં શરીર આદિ પ્રત્યે મમત્વભાવ ઉત્પન્ન થાય છે અને તેને તે પિતાનું માને છે. ત્યાર બાદ શરીર આદિ વડે શુભ અશુભ કર્મ કરીને, તેના ફલસ્વરૂપ સુખદુઃખ આદિનું અનુભવન કરે છે, તથા નારક, તિર્યંચ આદિ અનેક નિઓમાં ઉત્પન્ન થયા કરે છે. આ પ્રકારે જીવ કદી પણ દુઃખથી રહિત થઈ શક્તા નથી. એ જ કારણે પરિગ્રહ સઘળા અનર્થોનું કારણ હેવાને લીધે સઘળા અનર્થોમાં પ્રધાન છે. તે કારણે સૂત્રકારે સૌથી પહેલાં અહીં પરિગ્રહ રૂપ કારણનું જ પ્રતિપાદન કર્યું છે. “પરિગ્રહ સઘળા અનર્થોનું મૂળ છે.” આ વાત અન્યત્ર પણ પ્રકટ કરવામાં આવેલ છે. જેમકે – "वेषस्यायतनं" त्याहि
For Private And Personal Use Only