________________
છે, તેમાં એકનું વર્ણન કરતાં બીજાને ગણ રાખે તે હર કત નહિ, પણ ઉડાવી દે તે અનુચિત ગણાય, જેમકે - કાશને નિત્ય માને, દીવાને અનિત્ય માને, તે ભૂલ છે, કારણકે અપેક્ષાએ આકાશ પણ અનિત્ય છે, જેમકે ઘટ જેટલી જગ્યા રેકે તે ઘટાશ અને પટ જેટલી કે તે પટાકાશ. પછી ભલે તે ઉપચારથી હોય, તેમ દીવે પણ અનિત્ય ન કહે, કારણકે પૂરતી સામગ્રી મળે અને વિરૂપ સંગ ન મળે તે દી ન પણ બુઝાય, તેમ દરેક વસ્તુ સ્વદ્રવ્ય રૂપે નિત્ય છે, અને પિતાના પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે જેમકે કઈ માણસનું નામ બાદરમલ પડયું ત્યારથી બાદરમલ તરીકે રહયે, પણ બાળપણામાં કે જુવાનીમાં તે બાળક જુવાન કે પછી બૂઢે કહેવાયે.
–બુદ્ધિગમ્ય પ્રશ્નો જ્ઞાન આત્માથી ભિન્ન કે અભિન્ન, આને ઉત્તર આજ આપ કે કોઈ અંશે ભિન્ન છે. જેમકે બુદ્ધિમાન માણસ જડ જે પણ વખતે થઈ જાય છે, જેમકે દારૂ પીતાં બેભાન થઈ ને મરેલા માફક રસ્તામાં પડે છે, તેનું ચોરાઈ જાય કે તે ચગદાઈ જાય તેની ખબર પણ તેને પડતી નથી તેમજ જ્ઞાન આત્માથી કઈ અભિન્ન પણ છે, કે પાગ્ય ઉપચાર થવાથી નીચે ઉતરી જતાં સાવધ થઈ પશ્ચાત્તાપ કરે છે,