________________
સૂત્રકતાંગ.
અશકય થાય ? અને એક આત્મા માનીએ તે વળી એક અશુભ કર્મ કરે તે બીજા સારાં કૃત્ય કરનારાઓને પણ નરકમાં જેડે જવું પડે અને દુઃખ ભેગવવાં પડે. પણ એવું દેખાતું નથી. જેમકે કોઈ રાજાને ગુન્હો કરે છે તે એકલેજ ભોગવે, બીજાને દુઃખ ન્યાયી રજા આપતું નથી. વળી આત્મા (આકાશ માફક) સગત (વ્યાપી) માનીએ તે આત્માને બંધ મક્ષને અભાવ થાય તે પ્રતિપાઘ (સ્વીક૨વા ગ્ય) અને પ્રતિપાદક (સ્વીકાર કરાવનાર ) ના વિવેકના અભાવથી શાસ્ત્ર પ્રણયન (ઉપદેશ) ને અભાવ થાય છે. એ અર્થને ટેકે આપનાર પુર્વનીજ નિર્યુક્તિકાર ગાથા અહીં બતાવે છે.
તે આ પ્રમાણે. પાંચ પૃથ્વી વિગેરે ભૂતામાં એકત્ર કાયાકરે પરિણમે લાં છતાં ચૈતન્ય દેખાય છે. જે એક જ આત્માવ્યાપી હોય ત્યારે ઘટ વિગેરેમાં પણ ચૈતન્ય દેખાવું જોઈએ ! પણ એવું થતું નથી, તેથી આત્મા એક નથી, ભૂતના જુદા જુદા ગુણે છે તે એક આત્માનું બધે અભિન્નપણે રહેવાથી તેવું ન થાય તથા પાંચે ઈદ્રી આશ્રયી જ્ઞાનની પ્રવૃત્તિ થતાં અન્ય કોઈએ જાણી લીધેલું તે બીજે નથી જાણતે તે પણ એક આત્મા માનવાથી ન થાય આ પ્રમાણે એક આત્મા માનના