________________
સૂત્રકૃતાંગ.
૧૬૩
કષ્ટ કરતાં ઉદ્યમ કરવાછતાં પણ દુઃખના ઉચ્છેદ નહિ પામે, પણ સંસારમાંજ એટલે જન્મ, જરા, મરણુ, ઈષ્ટ નિયોગ વિગેરે અનેક દુઃખાના સમૂહને પામીને વારવાર અરઘટ્ટો ન્યાયથી અનંત કાળ સ‘સારમાં રહેશે. હવે ખીજી રીતે કર્તાવાદીઓને મત ખતાવે છે.
सुध्धे अपावए आया, इह मेगेसि माहियं । पुणो किड्डापदोसेणं, सो तत्थ अवरझई ॥ ११ ॥ इह संवुडे मुणी जाए, पच्छा होइ अपावए । વિયડવુ નન્હા મુન્નો, નિચે સૂર્ય તદ્દા ॥ ૨ ॥
આ કૃતવાડી (લાકને અનાદિ ન માનનારા )ના પ્રસ્તા નમાં ત્રિશશિક એટલે ગેાશાળાના મતને અનુસરનારા જેઆમાં ૨૧ સૂત્ર પૂર્વગત ત્રિરાશિક સૂત્રની પરિપાટીએ માનેલાં છે, તે આ પ્રમાણે ખેલે છે. જેમ આ આત્મા શુદ્ધમનુષ્યભવમાંજ શુદ્ધ આચારવાળા થઇને બધા મેલને છેડીને મેક્ષમાં પાપરહિત થાય છે, એટલે મુક્ત થાય છે. આ ગેાસાળામતને અનુસરીને જાણવું. વળી આ આત્મા શુદ્ધપણુ તથા અકર્મ ત્વરાશિ એવી બે અવસ્થાવાળા થઇને ક્રીડા અથવા દ્વેષથી તે મેાક્ષમાં રહેલા ફરી રજથી લેપાય છે. તેના અર્થ આ છે કે તેને પેાતાના હુકમ મનાતા ડાય અને બીજાનું શાસન પરાભવ પામતું હોય તેને જોઇને આનદ ઉત્પન્ન થાય છે. તથા તેથી ઉલટુ થાય તે દ્રેષ