________________
સૂત્રકૃતાંગ.
૨૨૭ પાથરે, (આ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારાઓ માટે છે, સામાન્ય સાધુ માટે ગુરુ કહે તેમ કરવું.) નાગરિ ગળારે, સવિલમારું કુળડફિશાસV.. चरगा अदुवावि भेरवा, अदुवातत्थ सरीसिवा सिया ॥१४॥ | મુનિ વિહાર કરતાં જે સ્થળે સૂર્ય આથમે તે સ્થળે જ કાત્સર્ગ વિગેરેથી રહે, ત્યાં સમુદ્ર નદી વિગેરેમાંથી મગર વિગેરે આવીને ઉપદ્રવ કરે તે પણ આ કુળ ન થાય, તથા સૂવાની જગ્યા કે આસન અનુકૂળ કે પ્રતિકૂળ આવે, તે પણ સંસારનું સ્વરૂપાયથાગ્ય જાણનારે મુનિ હેવાથી રાગદ્વેષ કર્યા વિના સમભાવે સહે, તથા શૂન્ય ઘરમાં રહેતાં ત્યાં ઉડનારાં ડાંસ મચ્છર વિગેરે અથવા ભયંકર અવાજવાળ રાક્ષસ કે શિયાળી અથવા ત્યાં સાપ વિગેરે રહેતાં હોય, અને તે આવીને ઉપદ્રવ કરે તે પણ સમ્યક પ્રકારે સહન કરે છે ૧૪ હવે ત્રણ પ્રકારના ઉપસર્ગો સહન કરવાનું બતાવે છે, तिरिया मणुयाय दिव्वगा उपसग्गा तिविहाऽहियासिया, लोमादीयं ण हारिसे, सुन्नागार गओ महामुणी ॥१५॥
તિર્યંચ તે સિંહ વાઘ વિગેરેએ કરેલા તથા મનુએ અનુકૂળ પ્રતિકૂળ કરેલા તે સત્કાર પુરસ્કાર અથવા ઠંડા કે ચાબખાથી મારેલા મારથી અથવા દેવતા