________________
સૂત્રકતાંગ,
૨૪૪ ઉપક્રમ આવતાં નાશ પામે છે, અથવા લાંબુ આયુ હોય તેપણ હાલના સમયે ૧૦૦ વર્ષના અંતે પણ તુટે છે તે આયુ સાગરેપમની અપેક્ષાએ થોડા આંખના મચકારા જેવું પ્રાયે હોવાથી ઈન્વરવાસ (થોડા કાળના વાસ) જેવું છે, એવું તમે જાણે! આવું અલ્પઆયુ છે, છતાં પણ હીણ પુણીયા જીવ શબ્દાદિ કામ વિષયમાં વૃદ્ધ થઈ મૂછ પામેલા તેમાં આસક્ત થએલા નરકાદિ પીડાના સ્થાનમાં જાય છે (એટલું શેષ છે.) जेइह आरंभ निस्सिया आत दंडा (ड) एगंतलुसगा। गंता ते पाव लोगयं, चिररायं आसुरियं दिसं ॥९॥
જેઓ કેટલાક મહામેહથી આકુળચિત્તવાળા બનીને આ મનુષ્યલકમાં સાવદ્ય અનુષ્ઠાનરૂપ હિંસાદિકમાં નિશ્ચયથી શ્રિત (આસક્ત) થયા છે, તેઓ આત્માને દંડે છે, માટે આત્મદંડક છે, તથા જેએ એકાંતથીજ જતુઓના લૂસક (હિંસક) છે, અથવા સારા (સંયમ) અનુષ્ઠાનના વંસક છે, તેઓ તેવાં પાપ ભોગવવા (પાપ કરનારાઓને રહેવાગ્યે જે લેક નરક વિગેરે) પાપક છે, ત્યાં ચિરરત્ર (ઘણી રાત્રીએ) સુધી રહેવા જવાના છે, (અર્થાત આરંભ કરનારા જે આત્માને દંડી ખીજાની હિંસા કરી નકાદિમાં દુઃખ ભેગવવા જાય છે), તથા બાળ તપશ્ચયથી તથા સામાન્ય ચારિત્રને પાળવાથી અસુર સંબંધી