________________
૨૪૭
સવતાંગ. કરતાં તે સાધુ જે શબ્દાદિ કામમાં આસક્ત થાય તે પછી એમ વિચારે કે કામસંબંધી પરિચય હમણ ત્યજીશ કાલે છેડીશ, એમ અધ્યવસાય (વિચાર) વાળે થાય, પણે તે થાકેલા બળધુ માફક જ બેસી રહે, પણ નિર્બળ બળધ માફક તે કામગના વિષયમાર્ગને છોડવા સમર્થ ન થાય, પણ ડાહ્યો સાધુ કામી થાય તે પણ આલેક તથા પર કના અપાયો ગુરૂપાસે જાણવાથી શબ્દાદિ સુંદર કામમાં વિરસ્વામી કે જંબુસ્વામી માફક પાસે આવ્યા છતાં પણ
છે નહિ; તથા ક્ષુલ્લકુમાર માફક કેઈનિમિત્તે સાથે (સારું ગાયું) એવો બોધને ઈસા મળતાં સમજીને પાસે આવેલા કામોને મહાસત્વપણે પાસે નહિ આવેલા સમાન માનીને તેનાથી નિઃસ્પૃહ થાય છે જો - પ્ર. શા માટે કામભોગને પરિત્યાગ કરે? તે કહે છે. मा पच्छ असाधुता भवे, अच्चेही अणुसास अपगं। अहियं च असाहु सोयतो, से थणती परिदेवती बहुं ॥७॥
જે કાગને પરિત્યાગ ન કરે, તે કામના અનુકંગ (સંબંધ) થી પરકમાં અથવા મરણતે કુગતિ ગમનરૂ૫ અસાધુતા થશે, તે કુગતિમાં છે શિષ્ય, તું ન જાય તે સારૂં, માટે વિષયસંગથી આત્માને દૂર રાખ, તથા આત્માને સમજાવ, કે હે જીવ! જે સાધુ હિંસા જાઇ