________________
૨૫ર
સૂત્રકૃતાંગ,
अदक्खुव दक्खुवाहियं तं सद्वहसु अखु दंसणा! । इंदिहु मुनिरुद्ध दंसणे, मोहणिज्जेण कडेण कम्मुणा ॥११॥
એ તે દેખતે, તે ન દેખતે હોય તે અંધે, તેને ભાવાર્થ આ છે, કે દેખતે પણ કાર્ય અકાર્યના વિવેકવિના વે તે અંધા માફક જાણ, તેથી તેવા વાદીને ઉદ્દેશીને ગુરૂ કહે છે, હે અંધ જેવા અવિવેકી ! તે પ્રત્યક્ષ એકલાનેજ માને છે, તેથી કાર્ય કાર્યના વિવેકથી અજાણ્યા છે, માટે તે સર્વજ્ઞ પ્રભુએ કહેલ વચનને પ્રમાણકર! કારણકે એકલા પ્રત્યક્ષને માનવાથીજ સમસ્ત વ્યવહાર વિલેપવાથી હણાયેલે છે! તેથી પિતાના નિબંધનના વહેવારની પણ અસિદ્ધિ થશે, (ફલાણ છોકરાને આ બાપ છે, તે પણ સિદ્ધ નહિ થાય), તથા અપશ્યક (અ સર્વજ્ઞ) ના દર્શનને માનનાર તે અપશ્યક દર્શનવાળા વાદી! તું સ્વયં અર્વાદર્શ છે, અને તેના દર્શનને પ્રમાણે કરવાથી કાર્ય અકાર્યના અવિવેકપણાથી જે તે સર્વજ્ઞ પ્રભુના વચનને નહિ માને, તે અંધામાફક થઈશ! અથવા જે તે અદક્ષ અનિપુણ હોય, કે દક્ષનિપુણ હોય, જે તે હોય, કે અચક્ષુ દર્શનવાળે, હોય, તે પણ કેવળ દર્શનવાળા સર્વજ્ઞથી પ્રાપ્ત થાય તે હિતના વચનને માન! તેને સાર આ છે, કે અનિપુણ હોય કે નિપુણ હય, તેણે સર્વેશના વચનને માનવું, અથવા હે અદષ્ટ તે અર્વાગૂ દર્શનવાળા અલ્પજ્ઞાની ! તું અતીત