________________
સૂતાંગ.
સર
( નાસ્તિકનું ) વચન સંભળાવે છે, કે કાણુ પરલેાક નઈને અહીં આવ્યુ છે? તે આ પ્રમાણે કહે છે,
पिबखाद च साधु शोभने ! यदतीतं वरगात्रि ! तते । नहि भीरु ! गतं निवर्तते, समुदय मात्र मिदं कलेवरं ॥ १२ ॥
એક ભ્રષ્ટ પુરૂષ પેાતાની કોમળવયની સુંદર વિધવા મ્હેનને ભ્રષ્ટ કરવા કહે છે, સુદર પીણાં પી, ખાઈ લે, હું સુંદરી સુંદર શરીરવાળી! જે વીતી ગયુ, તે તારૂં' નથી ! હું પાપથી ભડકનારી બીકણ ! ગયેલું પાછું આવતું નથી, આ પરમાણુ પુદગળાના સમુહ માત્ર શરીર છે! વળી નાસ્તિક કહે છે,
एतावानेव पुरुषो, यावान इंद्रिय गोचरः । भद्रे क पदं पश्य, यद् वदन्त्य बहु श्रुताः ॥ २ ॥
હું તરૂણી ! જેટલા આાંખથી દેખાય, કે ઇંદ્રિયાથી અનુભવાય તેટલે જ લેાક પુરૂષ છે, બાકી બધાં શાસ્રો મિથ્યા છે ! જો આ આપણે પૂર્વે જોયેલું વરગડાનું પગલું છે, તેનાં અજ્ઞાનપુરૂષો કેટલાં અનુમાન કરે છે.! ૫૧મા
આ પ્રમાણે આલેકના ઇંદ્રિયાના સુખાના અભિલાષીએ પરલેાક ઉડાવવાનુ કહેવાથી બીજા નવા શિષ્યા ભ્રમણામાં ન પડે, માટે શાસ્ત્રકાર તેના ઉત્તર આપે છે.