________________
ર૧૪
સુત્રવાંગ. ફરી ઉપદેશ આપે છે, કે અસાતવેદનીય ઉદય આવતાં અથવા તેનાં કારણે દુખ આપે છે, તેથી દુખી . થઈને જીવ પાછે વારંવાર મુંઝાઈને પાપકરી સંસાર સાગરમાં અતતકાળ ભમે છે, તેથી મોહ છોડીને ચારિત્રની નિર્મળ શ્રદ્ધાવડે તૈયાર થઈને, પિતાની પ્રશંસા તથા વસાદિ લાભારૂપ પૂજનને ત્યજી દેજે, (અર્થાત્ માન પૂજનની વાંછા કર્યા વિના નિર્મળ રીતે ચારિત્ર પાળજે) ઉપર બતાવેલી નીતિવડે વર્તતે જ્ઞાનાદિયુક્ત હિતવાં છક સંયત દીક્ષા લઈને બીજા ને સુખના વાંછક તથા દુઃખના શ્રેણી જાણીને દરેકને પોતાના આત્મા પ્રમાણે માની તેમની રક્ષા કરવાનું દેખજે, (બધા પ્રાણીને બચાવજે.) गारंपि अ आवसे नरे, अणुपुर्व पाणेहि संजए। समता सवत्थ सुब्बते, देवाणं गच्छे सलोगयं ॥ १३॥
કેઈ કારણવશથી દીક્ષા ન લેતાં ગૃહવાસમાં રહેલે ગૃહસ્થ માણસ પણ અનુપૂવીએ ગુરૂપાસે ધર્મ સાંભળે, યથાશક્તિ આદરે, અને સમ્યફપ્રકારે યતનાથી વતી જીવેને ખ દેવાથી દૂર રહે છે.
પ્ર—શા માટે?
ઉ–સમતા તે સમભાવથી પિતાના આત્માસમાન ચતિ (સાધુ) ગુહસ્થને માની તેમની ભક્તિ કરે, રક્ષા કરે છે, અથવા એકેદ્રિયાદિ જ ઉપર પણ જિનેશ્વરના વચ