________________
સૂત્રકૃતાંગ.
કા
જીથી અષ પુદગળ પાવર્ત્તન પ્રમાણ કાળે કરી આધિ મળવી છે, આવું જાણીને જ્ઞાનદશન ચારિત્રવર્ડ સહિતવાળા ખની આધિનું અમૂલ્યપણું વિચારજે ! અથવા ‘અહિયા ર્' પાઢ છે, તેના અર્થ મા છે, કે ચારિત્ર લેતાં કે લીધા પછી ઉદચમાં આવેલા રિસહાને બરાબર સમતાથી સહન કરજે, આવું રાગદ્વેષને જીતનાર જિનદેવ નાભિરાજાના પુત્ર ઋષભ ધ્રુવે પેાતાના ૯૮ પુત્રાને ઉદ્દેશીને કહ્યું, તે પ્રમાણે અન્ય ૨૩ તીર્થંકરાએ પણ કહ્યું છે, તે કહે છે ! ૧૯૫ अभविसु पुरावि भिक्खुवो, आएसावि भवंति सुव्वता । एयाईं गुणाई आहुते, कासवस्स अणु धम्मचारिणो ॥ २० ॥
હૈ ભિક્ષુઓ! સર્વજ્ઞદેવ પેાતાના શિષ્યાને આધ આપવા આમત્રણ કરે છે, કે પૂર્વે જે જિનેશ્વરા થયા છે, અને ‘આએસા’ એટલે જે ભવિષ્યમાં તીર્થંકર થશે.
પ્ર-કેવા થશે ?
ઉ—Àાભનત્રતવાળા તેથી એમ જાણવું કે તેમનામાં સુવ્રતપણાથીજ જિનત્વ આવ્યુ છે, તે બધાએ જિનેશ્વરા ઉપર ખતાવેલા ગુણાને કહેનારા છે, પણ સર્વજ્ઞામાં કોઈ પણ જાતિના મતભેદ નથી, તે મતાવ્યુ છે. તે બધા કાશ્યપ તે ઋષભદેવ અથવા વધુ માનસ્વામીના ધર્મને આચરનારા