Book Title: Sutrakritanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 306
________________ સૂત્રકૃતાંગ. एको करेsकम्मं फलमवि तस्सिकओ समणुहवइ । ધો નાયર મરફ ચ, હોય ઘુઘો નારૂ ॥ ૨ ॥ જીવ એકલાજ કર્મ કરે છે, અને તેનાં ફળ પશુ એકલેા અનુભવે છે, એકલા જન્મે છે અને મરે છે અને પરલેાકમાં જાય છે. ૨૫૦ सव्वे सय कम्म कपिया, अवियत्तेण दुहेण पाणिणो । हिंडंति भयाउला सढा, जाइजरा मरणेहिऽभिता || १८ | વળી સર્વે સસાર ઉત્તરના વિવર (પાલાણુ)માં રહે નારા પ્રાણીએ સંસારમાં ભટકતાં પૂર્વે કરેલા જ્ઞાનાવરણીય આક્રિકમ વડે સૂક્ષ્મ આદર પર્યાપ્તક અપર્યાપ્તક એકેદ્રિયાક્રિ અનેક ભેદોવડે રહેલા છે, તથા તેજ કર્યાં વડે એકેદ્રિચાદિ અવસ્થામાં અન્યક્ત માથામાં શૂળ વિગેરેનાં અલક્ષિત દુ:ખ તથા કેઢ વિગેરેના ખુલ્લા દેખાતા રાગોનાં દુ:ખોથી ચુક્ત સ્વભાવથીજ પ્રાણીઓ અરઘટ્ટ ઘટીના યંત્ર (કુવાના રેટ)ના ન્યાયે અધમકૃત્યા કરવાથી તેવી તેવી ચેનિમાં ભયથી આકુળ બનીને જન્મ જરા મરણાથી તથા ફરી ગર્ભ વિગેરેમાં દાખલ થવાના દુ:ખાથી પીડાતા તે અધમ જીવે શમે છે. ૫ ૧૮ । વળી— इणमेव खणं वियाणिया, जो सुलभं बोहिंच आहितं । एवं सहिएऽहिपासए, आहजिणे इणमेव से सगा ॥ १९ ॥

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311