________________
૨૫૮
સૂત્રકૃતાગ.
सयणस्सवि मज्ज्ञगओ, रोगा भिहतो किलिस्सइ इहेगो सयणो वि य से रोग, न विरंचइ नेव नासेइ ॥१॥
વજનેને સમૂહ વીટાળીને વચમાં રેગી બેઠો હોય, છતાં પણ તે રેગી એકલેજ રેગ ભેગવે છે, પણ સ્વજન તેને રોગ ઓછો કરતા નથી, તેમ સંપૂર્ણ દૂર કરી શકતા નથી! અથવા ઉપક્રમ (ઘાત)ના કારણે અથવા આયુ પૂર્ણ થતાં મરણ પામતાં તે જીવ એકલોજ અહીંથી બીજે ગમન કરે છે, અથવા બીજેથી અહીં આવે છે, તેથી ડાદો માણસ સંસારનું સ્વરૂપ યથાવસ્થિત વિચારીને તેઓનું શરણ જરા પણ માનતા નથી,
પ્રશા માટે?
ઉ–તે સમજે છે કે દરેક આત્મા તેિજ પિતાને રક્ષક છે (પાપ ન કરે તે રેગ તથા દુર્ગતિ સઘળું દૂર જ રહે છે) તે કહે છે, एकस्य जन्म मरणे, गतयश्च शुभा शुभा भवावः । तस्मादा कालिक हित, मेकेनैवात्मनः कार्यम् ॥१॥
એકને જ જન્મ મરણ શુભ અશુભગતિ ભવવત્ત (સંસાર ચક)માં થાય છે, તેથી હમેશને માટે આત્માએ એકલાએ બળવાન થઈને પિતાનું હિત કરવું (પાપ કરવાં એડી દેવાં)..