________________
સરલાય.
૨પ
નમાં કહેલ સમભાવ રાખે છે, આ સમતાને ગૃહસ્થ પણ ધારણ કરી શ્રાવકેના વ્રતથી દેના ઇંદ્રિાદિની પદવીને પાશે છે, ત્યારે જે મહાસત્તપણે પંચમહાવ્રત ધારણ કરીને પાળે, તે સાધુનું તે શું કહેવું છે ૧૩ सोचा भगवाणु सासणं, सच्चे तत्थ करेज्जुवकर्म । सव्वंत्य विणीय मच्छरे, उंछ भिक्खु विसुद्धमाहरे ॥१४॥
વળી જ્ઞાન ઐશ્વર્ય આદિ ગુણયુક્ત સર્વજ્ઞ ભગવાનના શાસનને એટલે તેમના આગમને સાંભળીને તે આગમમાં કહેલા સંતપુરૂષને હિત કરનાર સંયમમાં લઘુકર્મવાળે બની તેને પાળવા તત્પર થઈ ઉદ્યમ કરે,
પ્ર.-કે બનીને?
ઉ-સર્વત્ર મત્સત્યાગીને રાગદ્વેષ છોડી ખેતર ઘર ઉપાધિ તથા પિતાના શરીરને પણ મમત્વ મુકી સાધુ બનીને ઉં છું” તે કર દેષરહિત આહાર લેઈ નિર્વાહ કરે૧૪ सव्वनचा अहिट्ठए, धम्मट्टी उवहाण बीरिए। गुत्ते जुत्ते सदाजए, आयपरे परमाय तहिते ॥ १५ ॥
આ હેય આ ઉપાદેય છે, એમ જાણીને સર્વજ્ઞના કહેલા સંવરરૂપ માર્ગને આશ્રય લે, તથા ધર્મવડે અર્થને ચાહે, અથવા પરમાર્થથી બીજા અર્થો અનર્થરૂપ જાણીને ધર્મ તેજ અર્થ (પ્રજન)ને ઈચ્છી ઉપધાન (૫) માં વીર્ય વાપરે,