________________
૨૫૦
સનતાંગ,
આસુરીગતિમાં એટલે દાસ જેવા દેવતા અથવા કિલવિપીયા જેવા હલકા દેવતા થાય છે. णय संखय माहुजीवितं, तहवि य बालजणो य-गभई । पच्चुप्पन्नेण कारिय, कोदडे पर लोयमागते ॥ १०॥
વળી ટુટેલું આયુ સાંધવાને શકય નથી, એવું સર્વ કહે છે. જુઓ, दंड कलियं करिन्ता वच्चंति हु राइओ यदिवसाय, आउं संवेल्लता, गया यण पुणो नियत्तंति ॥१॥
ઘીયાળ (ઝાલર) ઉપર ડંકા વગાડીને રાત્રિ દિવસે વીતે છે, આયુ ઓછું થતું જાય છે, પણ ગયેલે સમય પાછો આવતો નથી. આવી રીતે જીવેનું આયુ ક્ષય થાય છે, છતાં પણ નિવિવેકથી અજ્ઞાનજન ખરાબ કૃત્યમાં પ્રવૃત્તિ કરીને દુષ્ટતા ધારે છે ! અર્થાત્ પાપકર્મ કરતાં લજવા પણ નથી! વળી પાપ કરતાને, વારવા કેઈ હિતવચન કહે તે પણ તે જૂઠી પંડિતાઇના અભિમાન વડે આવે ઉત્તર કહે છે, પ્રતિ ઉત્પન્ન તે વર્તમાનકાળ ભાવિ પદાર્થ વડે કાર્ય (પ્રજન) સાધવું, કારણ કે ભૂત ગયું, અને ભવિષ્ય આવ્યું નથી, માટે બુદ્ધિમાન પુરૂએ વિચાર કરીને “વર્તમાન પ્રજાના સાધક પણે આદરવું એમ વિચારતાં આ લોકજ વિદ્યમાન છે, પણ પરફેક નથી, તે