________________
૨૪૬
સૂત્રકૃતાંગ.
રસસ્વાદ સાધુ ધર્મધ્યાન વિગેરેની સમાધિ તેમને કહેવામાં આવે, તેપણ તે જાણે નહિ, ફ્રી બીજી રીતે ઉપદેશ આપે છે.
बाहेण जहाव विच्छए, अबले होइ गवं पचोइए । से अंतसो अप्पथामए, नाइवह अबले विसीयति ॥ ५ ॥
વ્યાવતે શિકારી એ જેમ મૃગાઢિ પશુ વિગેરેને અનેક પ્રકારે ફ્રૂટ પાશા વિગેરેથી પરવશ કર્યાં હોય, અથવા દોડાવી થન્ગેા હોય, અથવા પકડવાની પ્રેરણા કરી હોય તેપણુ ખેલ થઈ જાય છે, એટલે થાકવાથી ઢાડી શકતા નથી, અથવા વહન કરાવે, તે વાહ ગાડીવાળા છે, તે હાકનારા નો બળધ વિગેરે બરાબર ગાડીમાં ન ચાલે તે તે ખળધ વિગેરેને ચાખકા કે પરાણા વિગેરેથી મારતાં ઘાયલ થતાં નબળા પડી જતાં વિષમ (કઠણ) માર્ગે ચાલી શકવાને અ સમર્થ થાય છે, અને અશક્ત થયા પછી મરણાંત સુધી અલ્પ મળને લીધે ઘણા ખેાજો લઈજવા સારેમાર્ગે પણ ચાલવા અસમર્થ છે, તે ગારા વગેરેમાં ચાલતાં તે ઘણા એદ પામે છે, તેના મેધ આપે છે.
एवं कामेसणं विऊ, अज्ज सुए पयहेज्ज संथवं ।
कामी कामे ण कामए, लद्धेवावि अलकण्हुई || ६ || આ પ્રમાણે શખ્સ વિગેરે પાંચ વિષયાની પ્રાર્થના