Book Title: Sutrakritanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 287
________________ સુકૃતાંગ. ૨૪૦ દેશમાં કુલ, ફૂલમાં જાતિ, જાતિમાં રૂપ, રૂપમાં બળ આ એકેકથી શ્રેષ્ઠ છે. भवति बलेचायुष्कं, प्रकृष्ट मायुष्कतोऽपि विज्ञानं । विज्ञाने सम्यकत्वं, सम्यकत्वे शील संप्राप्तिः ॥३॥ બલમાં આયુ, અને આયુથી વિજ્ઞાન, વિજ્ઞાનથી સમ્યકત્વ સમ્યકત્વથી પણ શીલપ્રાપ્તિ દુર્લભ છે. एतत्पूर्वश्वायं, समासतो मोक्ष साधनो पायः। तत्रच बहुसंप्राप्त, भवद्भिर पंच संप्राप्यम् ॥ ४॥ ઉપર બતાવેલી બધી ગ્યતા મળે ત્યારપછી સમક્ષ સાધનને ઉપાય છે, આમાંનું ઘણું તે મેળવ્યું છે, અને હે સાધુ! તારે હવે ફળ થડુંજ (દીક્ષા પાળવાનું) મેળવવું બાકી છે ! तत्कृरुतोद्यममधुना, मदुक्त मार्ग समाधिमाधाय । त्यक्त्वा संगमनायें, कार्य सद्भिः सदाश्रेयः ॥५॥ માટે હે શિષ્ય! હવે તું જિનેશ્વરે કહેલા માર્ગે સમાધિ રાખીને ઉદ્યમ કર, અને તેમાં પણ અનાર્યને સંગ છેડને ઉત્તમ સાધુને સંગ કરે, તે વધારે છ છ છે. શાળા અને પ્રાણીઓએ આ બધું પૂર્વ વખતે ન પણ મેળવેલું હોય, તે બતાવે છે. णहिणूण पुरा अणुस्सुतं, अदुवातं तह णो समुट्ठियं । मुणिणा सामाइ आहित, नाएणं जग सब दंसिणा ॥ ३१॥

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311