________________
૨૩૮
સૂત્રકૃતાંગ.
બાર સેવ્યું છે, અથવા જે સારાં અનુષ્ઠાન કરનારા પુરૂષોએ સુતિ તે સારી રીતે ધોઈ નાંખવાયેગ્ય કર્મ (ધૂત)ને નાશ કરી નાંખ્યું છે, તેએજ ધર્મમાં પ્રણત થએલા જાણવા. अणिहे सहिए सुसंवुडे, धम्मट्टी उवहाण वीरिए । विहरेज समाहि इंदिए, अत्तहिअं खुदुहेण लब्भइ ॥ ३० ॥ - જેનાથી લેવાય તે નેહ છે, તે નેહરહિત સર્વત્ર મમત્વરહિત થાય, અથવા પરિસહ ઉપસર્ગથી હણાય, તેનિહ, અને પિત ન હણાય, માટે અનિહ છે, અથવા અગર પાઠ છે, તેને અર્થ અનઘ નિરવદ્ય અનુષ્ઠાન કરનારા અને છે. તથા હિત સહિત વર્તે તે સહિત છે, અથવા જ્ઞાન વિગેરેથી યુક્ત તે સહિત છે, અને સ્વહિત કે આત્મહિત વાળ સમનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવાથી થાય, તે બતાવે છે, સુહુસંવૃત તે સુસંસ્કૃત ઇદ્રિ તથા મનથી સંસારી આ કાંક્ષાઓ રહિત બને, તથા શ્રુતચાગ્નિરૂપ ધર્મને અર્થ બને, કારણ કે સંતપુરુષે તે ધર્મનેજ વધે છે તથા ઉપધાન તે તપ છે, તેમાં વિર્ય ફેરવનાર બની સંયમ અનુકાન કરતે વિચરે, તે સમાહિત (સંત) ઇદ્રિવાળે છે.
પ્ર-એમ ક્યાંથી?
ઉ.–કારણ કે આત્મહિત તે સંસારમાં ભટકતા ધર્મ કયવિનાના અનભ્યાસીને દુઃખથી પ્રાપ્ત થાય છે, તે કહે છે.