________________
સૂત્રકૃતાંગ.
૨૪૧
કારણ કે આ જગતના બધા ભાવ દેખનારા જ્ઞાતપુત્રે સામાયિક વિગેરે બતાવ્યું છે, તે નિશ્ચયથી પૂર્વે જંતુ (મનુષ્યા ) એ સાંભળ્યું નથી, અથવા કદાચ સાંભળ્યું હશે, તે તે સામાયિક વિગેરે ખરાબર આરાધ્યું નહિ હોય, અથવા અવિતદ્ પાઠ છે, તેના અથ આ છે કે અવિતથ તે સત્યરીતે નહીં આરાધ્યુ હાય, આ કારણથીજ જીવાને આત્મહિત દુર્લભ છે, વળી ખીજી રીતે ઉપદેશ આપે છે. एवं मत्ता महंतरं, धम्ममिर्णं सहिया बहुजणा । મુળો છંદ્રાજીવંત્તના, વિદ્યા વિન્ન મહોષ માહિત ॥ ૩૨ ॥ વેમિ–(ગયાગ્રંથ ૧૦૨)
ઉપર બતાવ્યા પ્રમાણે વધારે દુર્લભ જાણીને તથા ધર્મોમાં જૈન તથા જૈનેતરમાં ઘણું અંતર (બે) માનીને અથવા ધર્મ ધર્મમાં અનેક ભેદ જાણીને અથવા કર્મના વિવરને જાણીને અથવા મનુષ્ય આર્યક્ષેત્ર વિગેરે સદનુષ્ઠાનના અવસર મળેલા જાણીને શ્રુતચારિત્રરૂપ જૈનધર્મ છે, હિત સહિત વર્તે, તે સહિત જ્ઞાનાદિમુક્ત ઘણા પુરૂષો જેઓ લઘુકી છે, તે તેના આશ્રય લેછે, તે પુરૂષ આચાર્ય આદિ ગુરૂ અથવા તીર્થંકરના માર્ગને અનુસરનારા છે, તે પાપકર્મથી વિરત થઈને ‘ મહેશ તે અપાર સંસાર સાગરને તર્યાં છે, આ પ્રમાણે તીર્થંકરે અન્ય ભવ્યાત્માને કહ્યું છે, તેમ મેં તમને કહ્યુ છે, વૈતાળીય અધ્યયનના બીજો ઉદ્દેશ સમાસ થયેા.
:
,
૧૬