________________
૨૨
સતકૃતાંગ
ત્રીજો ઉદ્દેશે. બીજે કહીને ત્રીજો ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે, સંબંધ છે. બીજામાં વિરતપુરૂષેનું વર્ણન કર્યું, તેઓને દાચ પરિસહ આવે. તે તેને સહેવા જોઈએ. અને આ અધિકાર નિર્યુક્તિકારે પણ પૂર્વે કહ્યો છે, કે અજ્ઞાનથી ઉ. પંચિત કર્મને અપચય થાય છે, પણ તે પરિસહ સહન કરવાથી જ થાય છે, માટે પરિસહ સહેવા જોઈએ.
આ સંબંધે આવેલા આ ઉદેશાની પ્રથમ સૂત્રગાથા
संवुड कम्मस्स भिक्खुणो, जंदुक्खं पुढं अबोहिए। तं संजमओऽवचिजई, मरणं हेच्च वयं ति पंडिया ॥१॥ - સંવૃત તે ક્યાં છે કર્મ જેણે, અથવા સમ્યગૂ ઉપ
ગરૂપ અનુષ્ઠાને અથવા મિથ્યાદર્શન અવિરતિપ્રમાણ કષાયગરૂપ કૃત્ય જેણે રોક્યાં છે, તેવા ઉત્તમ ભિક્ષને અસાતવેદનીયનું દુઃખ અથવા તેના બીજરૂપ આઠ પ્રકારનું કર્મ બદ્ધ સ્પષ્ટ નિકાચિત એકમેક થયું હોય, તે કર્મ અહીં અબોધિ (અજ્ઞાન) વડે પૂર્વે ઉપચય કરેલું છે, તેને સંયમ તે જિનેશ્વરે કહેલ ૧૭ પ્રકારના સંયમ અનુષ્ઠાન કરવાથી પ્રતિક્ષણે ક્ષય થાય છે, તેને સાર આ છે, કે જેમ તળાવની અંદર રહેલ પાણીમાં બહારનું પાણી ઘરનાળાં