________________
સૂત્રકૃતાંગ.
૨૩૭ સારી રીતે સંયમ અનુષ્ઠાનની ક્રિયાને અભ્યાસ કર્યો છે, તે કતક્રિય છે, અને તે સાધુ હોય, તે આ મારૂં છે, અને હું તેને સ્વામી છું, એવે પરિગ્રહને આગ્રહી પિતે ન બને. ૨૮ છે. छन्नं च पसंस णो करे, नय उक्कोस पगासमाहणे । तेसि मुविवेग माहिए, पणया जेहिं सुजोसिअं धुयं ॥ २९ ॥ - “જી” તે માયા છે, કારણ કે પિતાના અભિપ્રાયને ઢાંકે છે, તે માયાને સાધુએ ન કરવી, તથા બધાથી પ્રશંસાય અને બધા પણ તેને એક સરખે આદરે છે, તે પ્રશસ્ય લભ છે, તે લેભ પણ સાધુએ ન કરે, તથા જાતિ વિગેરે મદસ્થાનેથી લઘુ (થડા કાળની) પ્રકૃતિવાળા પુરૂષને ખેંચે છે, તે ઉત્કર્ષક માન છે, તથા અંદર રહેવા છતાં પણ મુખ દષ્ટિ તથા ભાંપણના ચડાવવા વિગેરેથી પ્રકાશમાં આવે તે પ્રકાશ, તે કોધ છે, તે માન તથા ક્રોધને માહણ (સાધુ) ન કરે, તે ક્રોધ માન માયા લોભ ચારેને વિવેક (ત્યાગ) જે મહાત્માઓએ કર્યો, તેજ સાધુએ ધર્મમાં પ્રણત થયેલા છે, અથવા તેજ કષાયે ત્યાગેલા સપુરૂષને સારે વિવેક પરિજ્ઞાનરૂપ આહિત (પ્રથિત) પ્રસિદ્ધિ ને પામે છે, અને તેઓ જ ધર્મમાં પ્રભુત છે, કે જે મહા સત્વવાળા પુરૂષોએ આઠ પ્રકારનાં કર્મ દેનાર સંયમ અનુષ્ઠાનને બરો