________________
સૂત્રકૃતાંગ.
૨૩૫ વિરત થવારૂપ છે, તેને જ્ઞાતપુત્ર જેઓ જ્ઞાનવડે મહાન છે, તથા અનુકૂળ પ્રતિફળ ઉપસર્ગોને સા માટે મહર્ષિ છે, તે વર્ધમાનસ્વામીએ કહ્યો છે, તે ધર્મને જેઓ આદરશે, તેજ સંયમમાર્ગમાં ઉદ્યત થએલા તીથિ અથવા નિન્દવ આદિને ત્યાગીને તથા કુમાર્ગને ઉપદેશ ત્યાગીને સભ્ય માર્ગે ચાલનારા જાણવા; પણ જેએ કુકાવચનિક જમાલિ વિગેરે જેવા છે, તે ન લેવા, અને ઉપર બતાવેલા જ યક્ત ધર્મના અનુષ્ઠાન કરનારા પરસ્પરથી ધર્મ આશ્રયીને અથવા કઈ ધર્મથી પતિત થતું હોય તેને પ્રેરણા કરીને ફરીથી સારા ધર્મમાં જોડે. ૫ ૨૬ मापेह पुरा पणामए, अभिकखे उवहिं धुणित्तए । जे दूमण तेहिणोणया, ते जाणंति समाहि माहियं ॥२७॥ | દુર્ગતિ તરફ કે સંસાર તરફ જીવેને જે નમાવે છે, તે પ્રણામક શબ્દાદિ વિ છે, તેને પૂર્વે ભગવ્યા છે, માટે તેને ફરી યાદ ન કર, તેઓનું મરણ પણ મહા અનર્થને માટે થાય છે, તથા નવા ન ભેગવેલા વિષયની આકાંક્ષાન કર. તથા વારંવાર ચારિત્રને એગ્ય અનુષ્ઠાન ચિંતવજે, તથા કરજે.-પ્ર. શા માટે? ઉ–દુર્ગતિ તરફ જીવને લઈ જાય માટે ઉપધિ છે, તે માયા અથવા આઠ પ્રકારનાં કર્મ છે, તે હણવા માટે તૈયાર થજે. તથા જે દુષ્ટ ધર્મ તરફ ઉપનત (લીન) છે, કુમાગે અનુષ્ઠાયી છે, તે અન્યતીથી