________________
૨૦૪
સૂત્રકૃતાંગ. उत्तर मणुयाण आहिया, गामधम्मा (म्म) इइमे अणुस्सुयं ! जैसी विरता समुट्टिया, कासवस्स अणुधम्म चारिणो॥२५॥
દુખે કરીને છતાય તેથી ઉત્તર પ્રધાન છે, પ્ર-કેનાથી? ઉબધાથી, પણ ઊપદેશને એગ્ય ફક્ત મનુષ્યો હોવાથી તેમને લીધા છે, પ્ર. શું દુર્જય છે ? ઉ-ગ્રામધર્મ તે શબ્દાદિ વિષયે અથવા મૈથુન (શ્રીસંગ) દુર્જય છે, એવું સર્વરે કહ્યું, તે મેં જાતે (ગણધરે) સાંભળ્યું, એટલે આ તથા ઉપરનું બધું છેષભદેવે સર્વજ્ઞપ્રભુએ પિતાના પુત્રને કહ્યું, તે ઉપયોગી હોવાથી બધા તીર્થકોએ પિતાના ગણધરને કહા, તે પ્રમાણે મહાવીર પ્રભુએ સુધમાં સ્વામીને કહ્યું, તે શિષ્યપરંપરાએ સંભળાવે છે, કે મેં પણ સાંળવું માટે અનવદ્ય (નિદોષ) છે, તેથી આ ઇદ્રિના દુર્જય વિષયેથી વિરત બની સમ્મસંયમ પાળવા તૈયાર થએલા છે, પ્ર. કે? ઉ.-કાશ્યપતિ અષભ દેવ અથવા મહાવીર પ્રભુના ધર્મને અનુરારનારા જે છે તેજ તીર્થંકરપ્રણીત ધર્મના અનુષ્ઠાન કરનાર છે, (અર્થાત્ રાષભદેવના પુત્રએ નિળ સંયમ આ ઉપદેશથી પાળ્યું તેમ દરેકે પાળવું) जेएय चरंति आहियं, नाएणं महया महेसिणा । ते उट्ठिय ते समुट्ठिया, अन्नोन्नं सारंनि धम्मओ ॥ २६ ॥
જે માણસ ઉપર બતાવેલે ધર્મ ઇદ્રિના વિષયેથી