________________
૨૩૨
સૂત્રકૃતાંગ. હેતુને પણ ધર્મ માનનારા પણ કેટલાક લેક છે, તે ગતિમાં લીન થાય છે (બ્રમણ કરે છે, જેમકે કેઈતે બકરા વિગેરેના વધને પણ પિતાના અભિપ્રાયમાં હઠવાદી બનીને ધર્મ બતાવે છે, કેટલાક તે સંઘ વિગેરેને આશ્રયી દાસીદાસ ધન ધાન્યાદિને પરિગ્રહ કરે છે, વળી કેટલાક કપટીઓ વારંવાર ઉોક્ષણ ક્ષેત્ર સ્પર્શન વિગેરે કુકકુટથી મુગ્ધ પુરૂષને ફસાવે છે, તેઓ કહે છે. कुकुट साध्यो लोको, नाकुकुटतः प्रवर्तते किंचित् । तस्मा लोकस्यार्थे पितरमपि सकुक्कुटं कुर्यात् ॥ १॥
કુકકુટ થી આ લેક સાધ્ય છે, કારણ કે કુકુટ વિના કઈપણ પ્રવર્તતું નથી, માટે લેકને અર્થે પિતૃ (મરેલા વીલ)ને પણ કુકકુટવાળો કરે, તથા આ પ્રજા (લેક) કપટથી પ્રધાન છે, પ્ર—શા માટે ? ઉ–મોહ અજ્ઞાનથી પ્રવૃત્ત છે, અર્થાત્ સારા માઠાના વિવેકથી વિકલ છે, આવું જાણીને માહણ તે સાધુ વિકટ તે અમાથી કૃત્યવડે મેક્ષ અથવા સંયમમાં પ્રકર્ષથી લીન થાય, અર્થાત્ શેભન (શ્રેષ્ઠ) ભાવવાળે થાય, તે પ્રમાણે શીત ઉષ્ણ અથવા શીતાણું અનુકૂળ પ્રતિકૂળ પરિસહ આવે, તેને વાચાકાયા અને મન વડે ત્રણ કરણથી સમ્યગરીતે સહે. રર कुजए अपराजिए जहा, अक्खेहिं कुसलेहिं दीवयं । कडमेव गहायणो कलिं, नोतीयं नो चेवदावरं ॥ २३ ॥