Book Title: Sutrakritanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 277
________________ ૨૩૦ સૂત્રકૃતીંગ. ત્યજવા ચાગ્ય દાષાને બતાવી હવે ઉપદેશ આપવા કહે છે; अहिगरण कडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अट्टे परिहायती बहू, अहिगरणं न करेज्ज पंडिए ॥ १९ ॥ અધિકરણ તે કલહ છે, તે કરનારા અશ્વિકરણ કર સાધુ છે તે ક્લેશની કરનારી દારૂણ ભાષા એટલે તે તેના અર્થ તે મેક્ષ, અથવા મેક્ષનું કારણ સંયમ છે, તે ધ્વસ થાય છે, તેના સાર આ છે, કે ઘણાકાળે અઘાર તપસાથી માઢું પુણ્ય બાંધ્યું હોય, તે પુણ્ય કલહકારી સાધુ પરને ઉપઘાત કરનારી ભાષા જે બેલે તેા તે ક્ષણેજ નાશ પામે છે, તે કહે છે, जं अज्जियं समीखल्लएहिं तव नियम बंभ मइएहिं । माहु तयं कलहंता छड्डे अह सागपत्तेर्हि ॥ १ ॥ જે પુણ્ય મહાકષ્ટ તપ નિયમ બ્રહ્મચર્યથી ખાંધ્યું હાય, તે કલહ કરતાં ઘેાડીવારમાં નષ્ટ થાય છે, એટલે જેમ શમીવૃક્ષનાં પાંદડાં ઝીણાં હોય તેનાવડે થાડુ થાડું એકઠુ કરે, અને શાકનાં માટાં પાનવડે ખાલી કરી દેવાય, ( અર્થાત પાઈ પાઈ ખચાવીને ઘણે વર્ષે લક્ષાધિ પતિ થાય અને એકવાર ગફલત થતાં કાઈ ધૂતના ફાંસામાં ફસતાં બધી પૂંજી એક વખતમાં તણાઈ જાય. ) માટે આવું જાણીને જરાપણ કલહુ સમસના જાણનાર વિવેકી પુરૂષ ન કરવા.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311