________________
૨૩૦
સૂત્રકૃતીંગ.
ત્યજવા ચાગ્ય દાષાને બતાવી હવે ઉપદેશ આપવા કહે છે; अहिगरण कडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अट्टे परिहायती बहू, अहिगरणं न करेज्ज पंडिए ॥ १९ ॥
અધિકરણ તે કલહ છે, તે કરનારા અશ્વિકરણ કર સાધુ છે તે ક્લેશની કરનારી દારૂણ ભાષા એટલે તે તેના અર્થ તે મેક્ષ, અથવા મેક્ષનું કારણ સંયમ છે, તે ધ્વસ થાય છે, તેના સાર આ છે, કે ઘણાકાળે અઘાર તપસાથી માઢું પુણ્ય બાંધ્યું હોય, તે પુણ્ય કલહકારી સાધુ પરને ઉપઘાત કરનારી ભાષા જે બેલે તેા તે ક્ષણેજ નાશ પામે છે, તે કહે છે,
जं अज्जियं समीखल्लएहिं तव नियम बंभ मइएहिं । माहु तयं कलहंता छड्डे अह सागपत्तेर्हि ॥ १ ॥
જે પુણ્ય મહાકષ્ટ તપ નિયમ બ્રહ્મચર્યથી ખાંધ્યું હાય, તે કલહ કરતાં ઘેાડીવારમાં નષ્ટ થાય છે, એટલે જેમ શમીવૃક્ષનાં પાંદડાં ઝીણાં હોય તેનાવડે થાડુ થાડું એકઠુ કરે, અને શાકનાં માટાં પાનવડે ખાલી કરી દેવાય, ( અર્થાત પાઈ પાઈ ખચાવીને ઘણે વર્ષે લક્ષાધિ પતિ થાય અને એકવાર ગફલત થતાં કાઈ ધૂતના ફાંસામાં ફસતાં બધી પૂંજી એક વખતમાં તણાઈ જાય. ) માટે આવું જાણીને જરાપણ કલહુ સમસના જાણનાર વિવેકી પુરૂષ ન કરવા.