SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. ૨૩૨ सीओ दग पडि दुगंच्छिणो, अपडिण्णस्स लवावसप्पिणो, सामाइय माहु तस्सज, जो गिहिमत्तेऽसणंनभुंजती ॥२०॥ આ પ્રાસુક (કાચું) પાણની દુર્ગછા કરનાર આત્માથી સાધુને નિયાણું ન હોય, તથા તે લવ તે કર્મ, તેને અર્વસર્ષિ તે ત્યાગી હેય તથા ગૃહસ્થના કસા વિગેરેના પાત્રમાં ન જમે, તેને સમભાવવાળું સામાયિક સર્વ કહે છે. " णय संखयमाहु जीवियं, तहविय वालजणो पगब्भइ। बाले पापेहिं मिज्जती, इतिसंखाय मुणी ण मन्जती ॥२१॥ - કાળના પર્યાય (મોત આવે) થી તુટેલું જીવિત (આયુ) ફરી સંધાવું શકય નથી, આવું જાણવા છતાં પણ બાળ (અજ્ઞાન) જન પાપ કરવામાં ઘણ (હઠીલે) થાય છે, અસત (અકૃત્ય) અનુષ્ઠાનથી ઉજવાતો નથી, એ પાપી માણસ બાળ જેવા અનેક પાપોથી મપાય છે, અથવા મેય તે ધાન્ય વિગેરે જેમ પ્રસ્થકના માપાથી મપાય છે, તેમ તે પિતાના પાપથી પ્રખ્યાત થાય છે, એ પ્રમાણે જાણીને યથાવસ્થિત પદાર્થને વેત્તા મુનિ મદ ન કરે, અર્થાત્ તેવાં પાપકૃત્યોમાં હું ઠીક કરનારે છું, એ બેટા હઠવાદને મદ ન કરે. छंदेण पले इमापया, बहुमाया मोहेण पाउडा। वियडेण पलिति माहणे, सीउण्हं वयसाऽहियासए ॥२२॥ પિત પિતાના અભિપ્રાય (છંદ) પ્રમાણે કુગતિગમનના
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy