________________
સૂત્રકૃતાંગ.
પુજય તે ઘુતકાર (જીગાર) છે, જો કે જુગારમાં ઘણું એ જીતે, તેપણ તે સારા પુરૂષોએ અનર્થના હેતુ જાણીને નિંદ્યો છે, માટે તેનુ નામ પુજય છે, હવે કેાઈ જુગારી પાસાથી કે કાડીથી જુગાર ખેલતાં કુશળ હેાવાથી પોતે ખીજાથી ન જીતાય, પણ પાતે જીતે અને જીત્યા પછી તે એક (કલિ) બે (દ્વાપર) ત્રણ (ત્રિક) ન લેતાં ચાકડા (કડ) વડેજ રમે છે, (કલિથી ૧ દ્વાપરથી એ ત્રિકથી ત્રણ અને કડથી ચારની સંજ્ઞા છે. ) તેના ઉપરથી એધ આપે છે. एवं लोगंमि ताइणा, बुइए जे धम्मे अणुत्तरे । तंगिoe हिति उत्तमं, कडमिव सेस वहाय पंडिए ॥ २४ ॥
ઉપર બતાવ્યુ કે જીતેલા જુગારી એક બે ત્રણ ન લેતાં ચાકડાનેજ લે છે, તે પ્રમાણે આ લેાકમાં તાતિય અથવા ત્રાચી (રક્ષક)સ જ્ઞ પ્રભુએ કહેલા આ ક્ષાંત્યાદિ લક્ષણવાળા ધર્મ છે, અથવા શ્રત ચારિત્ર નામના ધર્મ છે, તેનાથી ઉત્તર (અધિક) કાઈ ન હોવાથી તે અનુત્તર ધર્મ છે, તેને એકાંત હિતકારી હાવાથી સર્વોત્તમ માનીને વિતસિકા ( અન્ય આકાંક્ષા ) રહિત સ્વીકારી લે, નિગમન માટે તેજ દષ્ટાંત બતાવે છે, કે જેમ જુગારી એકેક છેાડીને ચાકડું લે છે, તે પ્રમાણે પડિત સાધુ પણ ગૃહસ્થ કુપ્રાવચનિક અથવા પાસસ્થા વગેરેના અધમભાવ છેડીને સપૂર્ણ મßાંત સર્વોત્તમ ( નિળ ચારિત્ર ) ધમ ને ગ્રહણ કરે, ફરી ઉપદેશ આપે છે.
૨૩૩