________________
સૂત્રવાંગ
૨૨૦ उवणीय तरस्स ताइणो, भयमाणस्स विविक मासणं । सामाइय माहू तस्स जं, जोअप्पाण भए ण दसए ॥ १७ ॥
આત્માને સમીપમાં જેણે લીધે, અથવા જ્ઞાનથી જેણે આત્માને ઓળખે, તથા તેણે અતિશે ઓળખે તેથી તે ઉપનીતતર આત્મજ્ઞ છે, તથા પરઆત્માની રક્ષા કરનાર તે તાયી છે, અથવા ત્રાથી સમ્યકત્વને પાળક છે, તથા સ્ત્રી પશુપંડકથી વજિત થાન અથવા જ્યાં બેસાય તે આસન કે વસતિ છે, તે વાપરે છે, આવા મુનિને સર્વ સમભાવ રૂપ સામાયિક વિગેરે ચારિત્રવાળે કહે છે, તેથી ચારિત્રવાળાએ ઉપર બતાવેલ નિયમવાળા થવું, તથા પરિસહ ઉપસર્ગથી ભય આવતાં આત્માને ડરવાળે ન બનાવે, (ન ડિરે) તેને સર્વ ચારિત્રીઓ કહે છે, કે ૧૭ उसिणोदगतत्त भोइणो, धम्मट्ठियस्स मुणिस्स हीमतो। संसग्गि असाहू राइहिं, असमाही उ तहा गयस्सवि ॥१८॥
ત્રણ ઉકાળાનું પાણી પીનાર, અથવા ઉના પાણીનું ઠંડું ન કરવાથી તપેલું (ઉ) પાણી પીએ, (ઘણું ઠડાની આકાંક્ષા ન રાખે) તથા શ્રત ચારિત્ર નામના ધર્મમાં રહી અ સંયમમાં લજજા એટલે પાપથી શરમાતે રહે, તેવા ધર્મ સાધક મુનિને પણ રાજા વિગેરેને સંબંધ રાખતાં અનથેના ઉદયને હેતુ થવાથી યક્ત અનુષ્ઠાન કરવા છતાં પણ અસમાધિજ થાય, પણ બરબર સ્વાધ્યાય વિગેરે ન થાય, ૧૮