________________
સૂત્રકૃતીંગ.
૨૨૫
મુનિ તે વંદન પૂજનને પૂર્વે કરેલા શુભ કૃત્યનું ફળ જાણીને અહંકાર ન કરે, શા માટે ? –એ ગવરૂપ સૂક્ષ્મ શલ્ય છે, અને તે શલ્ય ઝીણું હાવાથી કાઢવું દÖભ છે, માટે વિદ્વાન્ તે સદ્ અસદ્ના વિવેક જાણનારા બનીને ગૃહસ્થાના વિશેષ પરિચયને ત્યજે, અહીંનાગાર્જુનીયા કહે છે, पलिमंथ महं वियाणि या, जाऽविय वंदण पूयणा इहं, सुमं सलं दुरुद्धरं, तंपि जिणे एएण पंडिए ॥ १ ॥
સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એકાંતનિઃસ્પૃહ સાધુને બીજા લાકેથી વંદન પૂજન વિગેરે સત્કાર થાય છે, તે પણ તેના સદનુષ્ઠાનમાં અથવા સુગતિમાં મહાન વિષ્ર છે, એટલે શબ્દ ( ગાયન ) વિગેરેમાં પ્રેમ તેા દૂર રહેા, પણ સત્કારથી પણ વિન્ન થાય છે, તે જાણીને તે પ્રમાણે પૂજનથી અહં'કારનુ શલ્ય દુરૂદ્ધર થતું હાવાથી તેના પણ પ'ડિત સાધુ જય કરે. તે જય કરવાના ઉપાય બતાવે છે, ૫૧૧
ો પ૨ (૪) ઢાળ માસો, સંચળ પ્રો (૫) સમાધિસિયા; મિવવુ વાળ વીરિ, વઘુત્તે ગત્ત સઁવુકો | જૂ ૨૨॥
એક તે દ્રવ્યથી બીજાની સહ્રાય વાંછવા વિના એક લવિહારી થાય, અને ભાવથી એક તે રાગદ્વેષ રહિત બનીને વિ ચરે, તથા સ્થાન–તે કાચેાત્સગ વિગેરે એકલા જ કરે, અને આસન ઉપર બેઠેલે. પણ રાગદ્વેષ રહિત જ બેસે, શયનમાં
૧૫