________________
૨૨૪
સૂત્રકૃતાંગ. પૂર્વ ભાવે સ્નેહીઓના ખાતર કરેલાં દુષ્ટ કૃત્યે જ , વળી તે મેળવેલું ધન કે સંસારી સગાંને સંબંધ પણ વિવુંસન ધર્મ તે નાશ પામવાના સ્વભાવવાળે છે. આવું જાણીને ગૃહ વાસમાં કયે વિદ્વાન માણસ બેસી રહે, અથવા ફરી ગૃહ પાસમાં પિતે બંધાય? કહ્યું છે કે दारा परिभवकारा बंधुजनो बंधनं विषं विषयाः कोयं जनस्य मोहो ? ये रिपवस्तेषु सुह दाशा ॥१॥
જ્યાં ત્યાં અપમાન પામવાનું કેદખાનું સ્ત્રી છે, બંધુજન તે બંધન છે, વિષયે વિષ રૂપે છે, છતાં માણસને આ કે પેટે મોહ છે કે જેઓ ખરી રીતે શત્રુઓ છે, તેમના ઉપરમિત્ર તરીકે આશા રાખે છે ! ૧ ફરી ઉપદેશ આપે છે. महयं पलिगोव जाणिया, जावि य बंदण पूयणा इंई, मुहुने सल्ले दुरुद्धरे, विउमंता पयहिज्ज संथवं ॥११॥
સંસારીઓને દુઃખથી ત્યજાય, તે હવાથી મહાત છે, અથવા મહાન સંભથી પરિગે પણ બચાવ) થાય તે પરિગોપ દ્રવ્યથી કાદવ વિગેરે છે, અને ભાવથી સંસારી સગાંને નેહ છે, તેનું સ્વરૂપ અથવા તેનાં કડવાં ફળ જાણીને દક્ષા લીધા તે મુનિ પછી રાજા વિગેરે કાયા વિગે રથી વંદન તથા વસ્ત્ર પાત્ર વિગેરેથી જે પૂજન સત્કાર કરે, તે પણ આ લેકમાં અથવા જિનેશ્વરની આજ્ઞામાં રહેલ