________________
૨૨૨
સરકૃતગ.
નતાથી વિલાપ કરવા છતાં પણ પિતાના આત્મા સમાન વહાલે ગણી ગ્રહણ કરેલ પરિગ્રહ સેનું ચાંદી વિગેરે ધન કે ઈષ્ટ સ્વજન જે નાશ પામેલ કે મરી ગયેલ હોય તેને તે ગૃહસ્થો મેળવી શકતા નથી,
અથવા ધર્મના પારગ મુનિ જે આરંભથી દૂર થયેલ હોય, તેને પાછાં સગાં માતા પિતા વિગેરે મળતાં મમત્વ યુક્ત તે નેહાળ બનીને તેને પાછો મેળવવા વિલાપ કરે છે, તે પણ તે આત્માથી સાધુને ગૃહસ્થપણે બનાવી શકતાં નથી, इह लोग दुहावहं विऊ, परलोगे य दुई दुहावह, विद्धं सण धम्म भेवतं, इति विजं को अगार मावसे ॥१०॥
આમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે, सोऊण तयं उब द्वयं, के इ गिही विग्घेण उडिया, धम्ममि अणुत्तरे मुणी, तंपि जिणिज्ज इएण पंडिए ॥१॥
તે મુનિને આવેલે સાંભળીને તેનાં કેટલાંક સંસારી સગાં તેને ઉત્તમ ધર્મમાં વિઘ કરવા તૈયાર થાય, તે પણ પંડિત સાધુ ઉપર બતાવેલા ઉપાવડે મન દ્રઢ કરીને તેમના ફંદામાં ન ફસાય, તે ૧૦ મી સૂત્ર ગાથામાં કહે છે, આજ લેકમાં સેનું ચાંદી કે સગાં વિગેરે દુઃખદાયી થાય છે, તે ઉત્તમ સાધુએ જાણવું જોઈએ, તે કહે છે,