________________
૨૦
સૂત્રકૃતાંગ અંશે ધર્મ છે, પણ સાધુ ધર્મતે સંપૂર્ણ છે, તેમાં સંવૃત તે સમાધિવાળા બનીને સાધુ પુરૂષે સર્વાર્થ તે બાહા અત્યંતર ધનધાન્ય સ્ત્રી વિગેરેને મમત્વ રૂપ પરિગ્રહ છેધને તેનાથી અપ્રતિબદ્ધ પણે ધર્મ પ્રકાશે, તેનું દષ્ટાંત ઘટાડે છે, કે જેમ પાણીને કુંડ સ્વચ્છ પાણીથી ભરેલે હેય, તેમાં “અનાવિલ” તે અનેક માછલાં વિગેરે જલચરે દેડાદોડ કરે તે પણ તે અનાકુળ અથવા અમલિન (નિર્મળ) રહે, તેમ સાધુને અનેક કષ્ટ આવે તે પણ પિતે ક્ષાંતિ વિગેરે ૧૦ પ્રકારને ધર્મ પ્રકટ કરે, અથવા પિતે નિર્મળ ચારિત્ર પાળીને ભવ્ય અને પ્રતિબંધવા માટે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને તીર્થકરને કહેલ સાધુધર્મ કહી બતાવે, સૂત્ર રચના હવાથી વર્તમાન કાળને બદલે ભૂતકાળનું રૂપ ગાથામાં લીધું છે. बहवे पाणा पुढोसिया, पत्तेयं समयं समीहिया, जो मोणपदं उवहिते, विरतिं तत्थ अकासि पंडिए ॥८॥
હવે બહુ માણસને નમવા ગ્ય ધર્મમાં રહીને કે. ધર્મ પ્રરૂપે, તે કહે છે, અથવા બીજે ઉપદેશ શાસકાર કહે છે, દશ પ્રકારના તે પાંચ ઇન્દ્રિયે ત્રણ બળ અને શ્વાસશ્વાસ આયુ એ દશ પ્રાણને આશ્રયી જીવનું એકમેકપણું તેની સાથે હોવાથી પ્રાણીઓના અનેક ભેદ છે, તે બહુ છે પૃથ્વીકાય વિગેરેમાં સૂમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત અથવા નરક વિગેરે ચાર ગતિ આશ્રયી છે. તેઓ સંસારમાં