________________
૨૧૮
સૂત્રકૃતાંગ
ધર્મ છે, એ છે કે હું સારા કુળમાં જન્મેલે પુત્ર છું, ન્યાયે આવેલા દ્રવ્યથી મારા બીજા આધાર વિનાના કુટુંબને પાળું છું. પછી ચંડાળ બે, હું મારા કુળમાં ચાલ્યા આવેલા ધર્મવડે ચાલું છું, અને મારા આશ્રયે ઘણા એ પશુપક્ષીઓ (મરેલા ઢેરનું માંસ ખાનારાં) જીવે છે, આ પ્રમાણે બધાએ પિતાપિતાને વ્યાપાર કે કૃત્ય ધર્મમાં નિજવા લાગ્યા, ત્યાર પછી બીજી તરફ નજર કરતાં કાળા મંડપ તરફ પેઠેલા બે શ્રાવકે જેયા, તેમને પૂછ્યું કે તમે શું અધમ આદર્યો છે? ત્યારે એકે કહ્યું કે મેં એકવાર કુવ્યસન (નશે) કર્યો છે, અને બીજે છે કે હું એકવાર જુઠું બે, માટે અમે પાપી છીએ, ધન્ય છે, સા. ધુઓને કે જેઓ લીધેલી પ્રતિજ્ઞાઓને બરાબર પાળે છે, માટે તેઓ જ ધમી છે, અમારી આ દશા છે, કે– अवाप्य मानुषं जन्म लब्ध्वा जैनं च शासनं । कृत्वा नि वृर्ति मद्यस्य, सम्यक्झापि न पालिता ॥१॥ - આ વૃતભંગથી અમે અધમી છીએ તે કહે છે, अनेन व्रत भगेन, मन्यमाना अधार्मिकम् । अधमा धम मात्मानं, कृष्ण प्रासाद माश्रिताः ॥ २ ॥ | હે મહારાજ અમે આવા વ્રતભંગથી આત્માને અને ધમી અધમ અધમ માનીને કાળા મંડપમાં આવ્યા છીએ, કારણ કે